મહેન્દ્રસિંહ ધોનીના ઘણા સમયથી બ્રેક લેવા પર 24 ઓક્ટોબરે પસંદગીકર્તાઓ સાથે વાત કરીશ: સૌરવ ગાંગુલી

|

Oct 17, 2019 | 3:08 AM

BCCIના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે તે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ભવિષ્યને લઈ 24 ઓક્ટોબરે પસંદગીકર્તાઓ સાથે વાત કરશે. સૌરવ ગાંગુલીના અધિકૃત રીતે અધ્યક્ષ બન્યા પછી 24 ઓક્ટોબરે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે યોજાનારી ટી-20 સીરીઝ માટે ટીમ પસંદ કરવામાં આવશે. પહેલા પસંદગી 21 ઓક્ટોબરે થવાની હતી. ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે 3 મેચની ટી-20 સીરીઝ […]

મહેન્દ્રસિંહ ધોનીના ઘણા સમયથી બ્રેક લેવા પર 24 ઓક્ટોબરે પસંદગીકર્તાઓ સાથે વાત કરીશ: સૌરવ ગાંગુલી

Follow us on

BCCIના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે તે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ભવિષ્યને લઈ 24 ઓક્ટોબરે પસંદગીકર્તાઓ સાથે વાત કરશે. સૌરવ ગાંગુલીના અધિકૃત રીતે અધ્યક્ષ બન્યા પછી 24 ઓક્ટોબરે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે યોજાનારી ટી-20 સીરીઝ માટે ટીમ પસંદ કરવામાં આવશે. પહેલા પસંદગી 21 ઓક્ટોબરે થવાની હતી. ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે 3 મેચની ટી-20 સીરીઝ રમશે, જે 3 નવેમ્બરથી શરૂ થશે. ત્યારબાદ બંને ટીમ વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરીઝ રમાશે.

ત્યારે વિશ્વ કપ પછી ધોની ટીમની સાથે નથી, તેને લઈને ગાંગુલીએ બંગાળ ક્રિકેટ સંઘના મુખ્યાલયમાં કહ્યું કે હું જ્યારે પસંદગીકર્તાઓને 24 ઓક્ટોબરે મળીશ તો આ વિષય પર વાત કરીશ કે તે લોકો શું વિચારી રહ્યા છે. ત્યારબાદ હું મારો વિચાર રાખીશ.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ગાંગુલીને જ્યારે પુછવામાં આવ્યું કે શું ક્રિકેટર આટલો લાંબો બ્રેક લઈ શકે છે તો સૌરવ ગાંગુલીએ કહ્યું જ્યારે આ થયું તો હું ભૂમિકમાં નહતો. પસંદગીકર્તાઓ સાથે મારી પ્રથમ બેઠક 24 ઓક્ટોબરે થવાની છે. નિવૃતીના પ્રશ્નને લઈ ગાંગુલીએ કહ્યું કે તે ધોનીને પૂછવા ઈચ્છે છે કે ધોની શું વિચારે છે. ત્યારે ગાંગુલી 24 ઓક્ટોબરે જ કેપ્ટન વિરાટ કોહલીની સાથે મુલાકાત કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article