BCCI: પસંદગીકાર સમિતીના નવા સભ્ય કુરુવિલા પર હિતોના ટકરાવનો આરોપ

|

Dec 27, 2020 | 8:54 AM

મધ્યપ્રદેશ (Madhya Pradesh) ક્રિકેટ સંઘના પૂર્વ સદસ્ય સંજીવ ગુપ્તા (Sanjeev Gupta) એ, નવ નિયુક્ત રાષ્ટ્રીય પસંદગીકાર અભય કુરુવિલા (Abay Kuruvilla) ની સામે હિતોના ટકરાવનો આરોપ લગાવતી ફરીયાદ કરી છે પૂર્વ ઝડપી બોલર સામે કરાયેલી ફરિયાદ BCCI ના આચરણ અધિકારી ન્યાયમૂર્તિ (નિવૃત્ત) ડીકે જૈન સમક્ષ દર્જ કરવામાં આવી છે. ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે, કુરુવિલાના હિતોનો […]

BCCI: પસંદગીકાર સમિતીના નવા સભ્ય કુરુવિલા પર હિતોના ટકરાવનો આરોપ

Follow us on

મધ્યપ્રદેશ (Madhya Pradesh) ક્રિકેટ સંઘના પૂર્વ સદસ્ય સંજીવ ગુપ્તા (Sanjeev Gupta) એ, નવ નિયુક્ત રાષ્ટ્રીય પસંદગીકાર અભય કુરુવિલા (Abay Kuruvilla) ની સામે હિતોના ટકરાવનો આરોપ લગાવતી ફરીયાદ કરી છે

પૂર્વ ઝડપી બોલર સામે કરાયેલી ફરિયાદ BCCI ના આચરણ અધિકારી ન્યાયમૂર્તિ (નિવૃત્ત) ડીકે જૈન સમક્ષ દર્જ કરવામાં આવી છે. ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે, કુરુવિલાના હિતોનો ટકરાવ તેમની બે ભૂમિકાને લઇને છે. એક એ કે, ડીવાય પાટિલ અકાદમીના ખેલ નિર્દેશક છે. સાથે જ તે હવે રાષ્ટ્રિય ચયનકર્તા પણ બનાવાવમાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

બતાવી દઇએ કે આ પ્રકારના હિતોના ટકરાવના આરોપ વાળી ફરિયાદ મુંબઇ ક્રિકેટ સંઘ (MCA) અધ્યક્ષ વિજય પાટિલ સામે પણ નોંધાવી છે. પાટિલને પાછળના વર્ષે ઓક્ટોબરમાં MCA ના અધ્યક્ષ બનાવાયા હતા જ્યારે સંઘની ચુંટણી યોજવામાં આવી હતી.

Next Article