વડોદરામાં BCAની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું, મતદાન સમયે થયા ગંભીર આક્ષેપ, જુઓ VIDEO

|

Sep 27, 2019 | 7:36 AM

ગુજરાતના સૌથી ધનાઢ્ય ક્રિકેટ એસોસીએશન એવા વડોદરાના બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું છે. BCAની ચૂંટણીમાં રોયલ ગ્રુપ અને રીવાઇવલ ગ્રુપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે, ત્યારે મતદાન સમયે રીવાઇવલ ગ્રુપ સામે રોયલ ગ્રુપે ગંભીર આરોપ લગાવ્યો છે. રોયલ ગ્રુપનો આરોપ છે કે રીવાઇવલ ગ્રુપ મતદારોને લલચાવા માટે ડીસ્કાઉન્ટ કુપન વહેંચી રહ્યુ છે. […]

વડોદરામાં BCAની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું, મતદાન સમયે થયા ગંભીર આક્ષેપ, જુઓ VIDEO

Follow us on

ગુજરાતના સૌથી ધનાઢ્ય ક્રિકેટ એસોસીએશન એવા વડોદરાના બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું છે. BCAની ચૂંટણીમાં રોયલ ગ્રુપ અને રીવાઇવલ ગ્રુપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે, ત્યારે મતદાન સમયે રીવાઇવલ ગ્રુપ સામે રોયલ ગ્રુપે ગંભીર આરોપ લગાવ્યો છે. રોયલ ગ્રુપનો આરોપ છે કે રીવાઇવલ ગ્રુપ મતદારોને લલચાવા માટે ડીસ્કાઉન્ટ કુપન વહેંચી રહ્યુ છે. જેમાં વડોદરાના જાણીતા એલેમ્બિક ગ્રુપના સુપર માર્ટની 30% ના ડિસ્કાઉન્ટની કુપન વહેચવામાં આવી રહી છે. જોકે વિરોધી ગ્રુપના આરોપ સામે રીવાઇવલ ગ્રુપે વળતો પ્રહાર કર્યો છે અને પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડોદરામાં યુવક પર થયો હુમલો! સારવાર દરમિયાન યુવકનું થયું મોત, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article