ઓસ્ટ્રેલિયાઇ બોલર પેટીંસને કહ્યુ, જસ્પ્રીત બુમરાહથી શિખ્યો યોર્કર બોલ

|

Dec 06, 2020 | 8:47 AM

ઓસ્ટ્રેલીયાના ઝડપી બોલર પેટીંસનનુ કહેવુ છે કે તેણે બુમરાહ પાસે થી યોર્કર બોલ નાંખવો શિખ્યો છે. પેટીંસને કહ્યુ હતુ કે બુમરાહ એક સર્વશ્રેષ્ઠ બોલરોમાંથી એક છે. તે એક શાનદાર છોકરો છે. સૌથી મોટી વાત એ છે કે, તે ક્રિકેટના વિશે વાત કરવામાં વધારે પસંદ કરે છે. તે પોતાની બોલીંગની માનસિકતાને લઇને જાણકારીની ચર્ચા કરવામાં પણ […]

ઓસ્ટ્રેલિયાઇ બોલર પેટીંસને કહ્યુ, જસ્પ્રીત બુમરાહથી શિખ્યો યોર્કર બોલ

Follow us on

ઓસ્ટ્રેલીયાના ઝડપી બોલર પેટીંસનનુ કહેવુ છે કે તેણે બુમરાહ પાસે થી યોર્કર બોલ નાંખવો શિખ્યો છે. પેટીંસને કહ્યુ હતુ કે બુમરાહ એક સર્વશ્રેષ્ઠ બોલરોમાંથી એક છે. તે એક શાનદાર છોકરો છે. સૌથી મોટી વાત એ છે કે, તે ક્રિકેટના વિશે વાત કરવામાં વધારે પસંદ કરે છે. તે પોતાની બોલીંગની માનસિકતાને લઇને જાણકારીની ચર્ચા કરવામાં પણ ખુશ રહે છે.

પેટીંસને કહ્યુ હતુ, તેણે ટ્રેનીંગ દરમ્યાન ખૂબ વધારે બોલીંગ કરી હતી જેટલી હું વિચારી પણ શકતો નથી. તે ફક્ત બોલીંગ કરે છે અને  સતત બોલીંગ કરે છે. તમે એને જુઓ છો કે કેવો છે. પોતે પણ તેની પાસે થી જ વિશેષ રુપે યોર્કર બોલીંગ કરવાનુ શિખ્યુ હતુ. તમે એને બોલીંગ કરતા જોઇને વિચારતા હશો કે તે આમ કેવી રીતે કરી લે છે. મે એનુ મગજ વાંચી લીધુ. હું તેને યોર્કર વિશે વાત કરી રહ્યો હતો અને તે આટલી સારી રીતે કેવી રીતે ફાવે છે. તે એક ઉચ્ચ સ્તરીય અને કેટલીક અન્ય પ્રકારે બોલીંગ કરવાનુ પસંદ કરે છે.

પેટીંસનનુ પણ એ માનવુ છે કે, બોલીંગ એકશન સાથે છેડછાડ નહી કરવી એક સારી વાત છે. જેમ કે બુમરાહ ની સફળતા થી સાબિત થાય છે. પેટીંસને આ દરમ્યાન ન્યુઝીલેન્ડના બોલર ટ્રેંટ બોલ્ટની પણ તારીફ કરી હતી. કહ્યુ હતુ કે વ્હાઇટ બોલ ક્રિકેટ રમવા માટે તેણે એક સ્પાર્ક પેદા કર્યો છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article