AsiaCup-2021માંથી હટી શકે છે ભારતીય ટીમ, જાણો શું છે કારણ

|

Jan 19, 2021 | 5:48 PM

શ્રીલંકામાં યોજાનાર AsiaCup-2021માંથી Team India ટીમ હટી શકે છે. આનું કારણ છે કે AsiaCup-2021 આગામી જૂન મહિનામાં શ્રીલંકામાં યોજાનાર છે અને આજ સમયે ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ પણ છે.

AsiaCup-2021માંથી હટી શકે છે ભારતીય ટીમ, જાણો શું છે કારણ

Follow us on

શ્રીલંકામાં યોજાનાર AsiaCup-2021માંથી Team India ટીમ હટી શકે છે. આનું કારણ છે કે AsiaCup-2021 આગામી જૂન મહિનામાં શ્રીલંકામાં યોજાનાર છે અને આજ સમયે ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ પણ છે. જો ભારતીય ક્રિકેટ ટીમ ફાઈનલમાં નહીં પહોંચે તો BCCI ઘર આંગણે જ દ્વિપક્ષીય સીરિઝનું આયોજન કરી શકે છે અને આના દ્વારા BCCI બ્રોડકાસ્ટર્સને થતું નુકસાન સરભર કરી શકશે. કારણકે AsiaCup-2021માંથી ભારતના હટવાથી BCCI બ્રોડકાસ્ટર્સને પણ નુકસાન થશે.

 

એશિયા કપમાં 6 ટીમો ભાગ લે છે

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

એશિયા કપમાં કુલ 6 ટીમો ભાગ લે છે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ. છઠ્ઠી ટીમનો નિર્ણય ક્વોલિફાયર દ્વારા કરવામાં આવે છે.

 

ભારતે 7 વાર જીત્યો એશિયાકપ

એશિયાકપની શરૂઆત 1984માં સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રમવામાં આવ્યો હતો. દર બે વર્ષે એશિયાકપનું આયોજન કરવામાં આવે છે. ભારતે અત્યાર સુધીમાં 7 વાર એશિયાકપ જીત્યો છે. શ્રીલંકાએ 5 વાર અને પાકિસ્તાને 2 વાર એશિયાકપ જીત્યો છે.

 

આ પણ વાંચો: ઓળખો છો આ છોકરાને ? Ashish Nehra જેને સહી કરી આપે છે તેણે આજે ભારતને જીતાડ્યું

Next Article