ધોનીને એવા ક્યા કામે જવાના છે કે તેઓ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ભારતીય ટીમ સાથે નથી જઈ રહ્યાં?

|

Jul 24, 2019 | 1:27 PM

ભારતીય ટીમની વિશ્વ કપમાં હાર બાદ એવી અટકળો ઉઠી હતી કે ધોની ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લઈ લેશે. ભારતીય વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જઈ રહી છે અને તેમાં પણ ધોનીના નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ […]

ધોનીને એવા ક્યા કામે જવાના છે કે તેઓ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ભારતીય ટીમ સાથે નથી જઈ રહ્યાં?

Follow us on

ભારતીય ટીમની વિશ્વ કપમાં હાર બાદ એવી અટકળો ઉઠી હતી કે ધોની ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લઈ લેશે. ભારતીય વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જઈ રહી છે અને તેમાં પણ ધોનીના નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  બનાસકાંઠા: 4 લાખ પશુપાલકો માટે સારા સમાચાર, બનાસ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો

ધોની એવી તે કઈ જગ્યાએ જઈ રહ્યાં છે જેના લીધે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાનું રદ કરી દીધું છે. ધોનીએ આર્મીને એક વાયદો કર્યો હતો કે તેઓ આર્મીની ટ્રેનિંગ લેશે. આમ ધોની આ જ વાયદો પુરો કરવા માટે જમ્મુ કશ્મીર ખાતે જઈ રહ્યાં છે. જ્યાં તેઓ 2 મહિનાની તાલીમ લેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ધોનીએ જ બે મહિના માટે આર્મી ટ્રેનિંગની પરવાનગી ભારતીય સેના પાસે માગી હતી. જેને આર્મી દ્વારા સ્વીકારી લેવામાં આવી છે અને આ સ્વીકાર બાદ ધોનીએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની ના પાડી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જનારી ભારતીય ટીમના નામોની જાહેરાત કરી દેવાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બિપિન રાવતએ ધોનીને લીલી ઝંડી આપી દીધી છે. હાલ ધોની ટૈરિટોરિયલ આર્મીમાં માનદ લેફટન્ટ અધિકારી છે. હવે ધોની પેરાશૂટ રેજિમેન્ટ બટાલિયનની સાથે બે મહિના ટ્રેનિંગ લેશે. તેઓ કોઈપણ ચાલુ ઓપરેશનનો ભાગ નહીં બને. પોતાની ટ્રેનિંગના અમુક દિવસો તે જમ્મુ-કશ્મીરમાં વિતાવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article