વલ્ડૅ કપ ટીમમાં સ્થાન ન મળવાને કારણે હવે આ ટીમમાં રમવા ઈચ્છે છે રહાણે, BCCIને મોકલ્યો ઈ-મેલ

|

Apr 19, 2019 | 2:28 PM

ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કૅપ્ટન અજિંક્ય રહાણેને ઈંગ્લેન્ડમાં રમાનારા વલ્ડૅ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન નથી મળ્યુ. રહાણેને ટીમમાં સ્થાન ન મળવાનું કારણ તેમનુ લિમીડેટ ઓવર ફોર્મેટમાં સતત ખરાબ પ્રદર્શન પણ રહ્યું છે. હવે તેમના આ પ્રદર્શનને સુધારવા માટે તે ઈંગ્લિશ કાઉન્ટી ક્લબ હેમ્પશાયર માટે 4 દિવસની મેચ રમવા ઈચ્છે છે. રહાણેએ હેમ્પશાયરમાં રમવા માટે […]

વલ્ડૅ કપ ટીમમાં સ્થાન ન મળવાને કારણે હવે આ ટીમમાં રમવા ઈચ્છે છે રહાણે, BCCIને મોકલ્યો ઈ-મેલ

Follow us on

ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કૅપ્ટન અજિંક્ય રહાણેને ઈંગ્લેન્ડમાં રમાનારા વલ્ડૅ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન નથી મળ્યુ.

રહાણેને ટીમમાં સ્થાન ન મળવાનું કારણ તેમનુ લિમીડેટ ઓવર ફોર્મેટમાં સતત ખરાબ પ્રદર્શન પણ રહ્યું છે. હવે તેમના આ પ્રદર્શનને સુધારવા માટે તે ઈંગ્લિશ કાઉન્ટી ક્લબ હેમ્પશાયર માટે 4 દિવસની મેચ રમવા ઈચ્છે છે. રહાણેએ હેમ્પશાયરમાં રમવા માટે BCCIને ઈ-મેઈલ કરીને પરવાનગી પણ માગી છે.

TV9 Gujarati

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

 

રહાણેએ BCCI બોર્ડના CEO રાહુલ જૌહરીને ઈ-મેઈલ મોકલ્યો છે. હેમ્પશાયર માટે રમવાની પરવાનગી રહાણેને મળી શકે છે. ગયા વર્ષે ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીને પણ રમવાની પરવાનગી મળી હતી. ચેતેશ્વર પુજારા પણ કાઉન્ટી ક્રિકેટ રમ્યા હતા. જેનાથી તેમને ખુબ ફાયદો મળ્યો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article