ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન કેમેરા પર દુનિયાની સામે છોકરાએ છોકરીને કરી દીધુ Propose, છોકરીએ શું કર્યુ? જુઓ VIDEO

|

Jun 22, 2019 | 8:53 AM

ભારત અને પાકિસ્તાનની મેચ પૂર્ણ થયાને એક અઠવાડિયુ થઈ ગયુ છે પણ આ મુકાબલાની ચર્ચા અત્યાર સુધી ક્રિકેટના ચાહકોમાં જોવા મળી રહી છે. આ મહામુકાબલા પછી પાકિસ્તાની ક્રિકેટ ટીમની લોકોએ સોશિયલ મીડિયા પર ખુબ મજાક ઉડાવી હતી અને ટીમને લઈને ઘણાં મીમ્સ પણ વાયરલ થયા હતા.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી […]

ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન કેમેરા પર દુનિયાની સામે છોકરાએ છોકરીને કરી દીધુ Propose, છોકરીએ શું કર્યુ? જુઓ VIDEO

Follow us on

ભારત અને પાકિસ્તાનની મેચ પૂર્ણ થયાને એક અઠવાડિયુ થઈ ગયુ છે પણ આ મુકાબલાની ચર્ચા અત્યાર સુધી ક્રિકેટના ચાહકોમાં જોવા મળી રહી છે. આ મહામુકાબલા પછી પાકિસ્તાની ક્રિકેટ ટીમની લોકોએ સોશિયલ મીડિયા પર ખુબ મજાક ઉડાવી હતી અને ટીમને લઈને ઘણાં મીમ્સ પણ વાયરલ થયા હતા.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનો ડેટા ? તો બસ આટલું કરી લો સેટિંગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હવે આ મેચને લઈને એક રસપ્રદ વીડિયો વાયરલ થયો છે પણ આ વીડિયો કોઈ ખેલાડી કે કોઈ મજાકનો નહી પણ એક સુંદર જોડીનો છે. આ મેચ દરમિયાન એક ક્રિકેટ ફેને તેમની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોજ કરી હતી. પ્રપોજ કરવા માટે આનાથી મોટી બીજી મોટી તક લગભગ મળતી નહી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ટીમની ટી-શર્ટ પહેરીને આ પ્રશંસકે વીંટી આપીને તેમની ગર્લફ્રેન્ડને પ્રપોજ કરી હતી. જે છોકરીને પ્રપોજ કરી છે તેનું નામ અન્વિતા છે અને તેમને આ વીડિયોને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article