Rashifal 13 May 2021 : આજના રાશિફળમાં જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર

આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકો ગુરુવારનો દિવસ ફળશે અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર.

Rashifal 13 May 2021 : આજના રાશિફળમાં જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર
Rashifal 13 May 2021
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 13, 2021 | 7:09 AM

Rashifal 13 May 2021 : આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકોને ગુરુવારનો દિવસ ફળશે અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર. વાંચો આજનું રાશિફળ અને જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ અને કેટલું સાથ આપશે આપનું ભાગ્ય.

મેષ : વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ. વિવાદ કે મુકદમાનો નિવેડો થશે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે. વ્‍યાપાર-વ્‍યવસાયમાં વૃદ્ધિ થશે.

વૃષભ : મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્‍યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ. ધાર્મિક સમસ્‍યાઓ પર વિચાર-વિમર્શનો યોગ. મહત્‍વકાંક્ષા અનુસાર કાર્ય પૂરા થવાનો યોગ છે. કુટુંબમાં સારું વાતાવરણ મનને પ્રસન્નતા આપશે. વિરોધી હેરાન કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

મિથુન : પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. ધર્મ, આધ્‍યાત્‍મ, ગહન શોધ સંબંધી શોધપૂર્ણ કાર્યોનો વિશેષ યોગ. ઉત્‍સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે. દેશ-વિદેશમાં સંપર્ક વધશે.

કર્ક : કચેરીના વિવાદ, દૈનિક વ્‍યાપાર, કુટુંબની સમસ્‍યાઓમાં ભાગ્‍યવર્ધક લાભ પ્રાપ્તિ કલાત્‍મક ક્ષેત્રથી ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. મહત્‍વકાંક્ષા અનુસાર કાર્ય પૂરા થવાનો યોગ છે. કુટુંબમાં સારું વાતાવરણ મનને પ્રસન્નતા આપશે. વિરોધી હેરાન કરી શકે છે.

સિંહ : ધર્મ, ધ્‍યાન સંબંધિત કાર્યોમાં સમય પસાર થશે. આર્થિક લાભ સંબંધી વિશેષ મહત્‍વના કાર્યોમાં વિવાદોથી બચવું. નકામા તનાવથી બચવું. મહત્‍વકાંક્ષા અનુસાર કાર્ય પૂરા થવાનો યોગ છે. કુટુંબમાં સારું વાતાવરણ મનને પ્રસન્નતા આપશે. વિરોધી હેરાન કરી શકે છે.

કન્યા : આર્થિક મહત્‍વનાં વિશેષ કાર્યો પૂર્ણ કરવામાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્ત થશે. કર્મક્ષેત્રમાં ગહન શોધ સંબંધી વિશેષ યોગ. વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્‍નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્‍યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. વધુ પ્રયત્‍ન કરવો પડશે.

તુલા : ભૂમિ રક્ષા પ્રતિરક્ષા સંબંધી વિવાદિત પ્રકરણોમાં ચિંતનનો યોગ ઉદર વિકારનો યોગ. પદોન્નતિ, ભૂમિ સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્‍નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્‍યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. વધુ પ્રયત્‍ન કરવો પડશે.

વૃશ્ચિક : વ્‍યાપારમાં ગહન શોધ સંબંધી કાર્ય થશે. કલાત્‍મક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્યોનો યોગ. ધાર્મિક ક્ષેત્રે આસ્‍થા વધશે. વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્‍નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્‍યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. વધુ પ્રયત્‍ન કરવો પડશે.

ધન : મનમાં ઉત્‍સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. માંગલિક કાર્યનો યોગ વિશેષ ભાગ્‍યવર્ધક કાર્ય થશે. ગહન શોધ વગેરેમાં સમય પસાર થશે, જ્ઞાન વૃદ્ધિનાં કાર્ય થશે.

મકર : આધ્‍યાત્‍મિક તેજને કારણે તમારામાં નવી ચેતનાનો સંચાર થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેથી કાર્યની ગતિ પ્રભાવિત થશે. માંગલિક કાર્યનો યોગ વિશેષ ભાગ્‍યવર્ધક કાર્ય થશે. ગહન શોધ વગેરેમાં સમય પસાર થશે, જ્ઞાન વૃદ્ધિનાં કાર્ય થશે.

કુંભ : સંઘર્ષપૂર્ણ વાતાવરણમાં કાર્ય કરવું પડશે. કાર્યનાં દરેક પગલે મુશ્‍કેલીનો સામનો કરવો પડશે. કૌટુંબિક જીવન પણ સુખદ નહીં રહે. પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્‍યા. વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ.

મીન : શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. વિવાદોથી બચવું. ખાનપાનમાં સંયમ રાખવું. આવકના સ્ત્રોતો લાભ આપશે. ધન પ્રાપ્તિનો ઉત્તમ યોગ છે. કર્મક્ષેત્રમાં ગૂઢ શોધ વગેરેનો યોગ. આર્થિક ચિંતનનો વિશેષ યોગ. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">