Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 20 જાન્યુઆરી: પ્રોપર્ટી વગેરેમાં આજે રોકાણ કરી શકાય, તમારા કાર્યો પણ વ્યવસ્થિત રીતે આજે પૂર્ણ થશે

|

Jan 20, 2022 | 6:06 AM

Aaj nu Rashifal: વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે, નહીં તો તમારા પરિણામ પર તેની નકારાત્મક અસર પડશે

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 20 જાન્યુઆરી: પ્રોપર્ટી વગેરેમાં આજે રોકાણ કરી શકાય, તમારા કાર્યો પણ વ્યવસ્થિત રીતે આજે પૂર્ણ થશે
કન્યાઃ આ રાશિના લોકો માટે આ સમયગાળો સાનુકૂળ સાબિત થશે. જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમને તમારા પ્રયત્નોના સારા પરિણામો મળવાની સંભાવના છે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. અચાનક નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે.

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કન્યા: તમારા મનમાં રહેલી કલ્પનાઓ અને સપનાઓને સાકાર કરવાનો સમય યોગ્ય છે. તમે તમારા કાર્યો વ્યવસ્થિત રીતે પૂર્ણ કરશો અને તમને સફળતા મળશે. પ્રોપર્ટી વગેરેમાં પણ રોકાણ કરી શકાય છે.

વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે, નહીં તો તમારા પરિણામ પર તેની નકારાત્મક અસર પડશે. ઘરના વરિષ્ઠ સભ્યોના સંબંધમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કામકાજમાં ઘણી વ્યસ્તતા રહેશે. અને કેટલાક નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો પણ રહેશે. કર્મચારીઓ સાથે ચાલી રહેલા કોઈપણ વિવાદનો ઉકેલ આવશે. કોમ્પ્યુટર અને મીડિયાને લગતા વ્યવસાયમાં નવી તકો ઉભી થશે.

લવ ફોકસ- પારિવારિક સુખ-શાંતિ જળવાઈ રહેશે. જૂના મિત્રને મળવાથી જબરદસ્તી યાદો તાજી થશે.

સાવચેતી- તમારા અસંતુલિત ભોજનને કારણે પેટમાં દુખાવો અને ગેસ વગેરેની સમસ્યા થશે. ખૂબ ભારે ખોરાક લેવાનું ટાળો.

લકી કલર – સફેદ
લકી અક્ષર – P
ફ્રેંડલી નંબર – 8

 

Next Article