Horoscope Today-Virgo: કન્યા રાશિના જાતકોને આજે કાર્યસ્થળના તમામ કાર્યો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે

|

Nov 21, 2022 | 6:06 AM

Aaj nu Rashifal: કાર્યસ્થળના તમામ કાર્યો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે. પરંતુ હવે વિચારવામાં વધુ સમય ન વિતાવો, નહી તો મહત્વપૂર્ણ કરાર અથવા ઓર્ડર રદ થઈ શકે છે. નોકરીમાં કોઈ પ્રોજેક્ટને લઈને સહકર્મી સાથે વાદ-વિવાદ થઈ શકે છે.

Horoscope Today-Virgo: કન્યા રાશિના જાતકોને આજે કાર્યસ્થળના તમામ કાર્યો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે
Virgo

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

કન્યા રાશિ

દિવસ થોડો મિશ્ર પ્રભાવ વાળો રહેશે. કાર્યક્ષમતા વધારો થશે. ખાસ કરીને મહિલાઓ તેમના કાર્યો સારી રીતે કરી શકશે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ સંબંધિત યોગ્ય માર્ગદર્શન મળશે.

ફોન અને ઓનલાઈન પ્રવૃતિઓ પર વધુ સમય વિતાવવાથી તમારા મહત્વપૂર્ણ કામ પણ અટકી શકે છે. કોઈ અશુભ સમાચાર મળવાથી મન ઉદાસ રહેશે. આ સમયે પૈસા ક્યાંય રોકાણ ન કરો. સામાજિક મુદ્દાઓ પર કોઈની સાથે વાદ-વિવાદ ન કરો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કાર્યસ્થળના તમામ કાર્યો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે. પરંતુ હવે વિચારવામાં વધુ સમય ન વિતાવો, નહી તો મહત્વપૂર્ણ કરાર અથવા ઓર્ડર રદ થઈ શકે છે. નોકરીમાં કોઈ પ્રોજેક્ટને લઈને સહકર્મી સાથે વાદ-વિવાદ થઈ શકે છે.

લવ ફોકસ – પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સંવાદિતા રહેશે. પ્રેમ સંબંધોમાં પણ સમય આનંદથી પસાર થશે.

સાવચેતી – આ સમયે પડી જવા કે ઈજા થવા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. વાહન સાવધાનીથી ચલાવો. જોખમી કામોમાં રસ ન લેવો.

લકી કલર – વાદળી

લકી અક્ષર – S

લકી નંબર – 4

Next Article