Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 27 ડિસેમ્બર: આજે વ્યાપાર સંબંધિત કાર્યમાં સકારાત્મક પરિણામ આવશે, ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને કામ કરવાથી સમસ્યાઓ હલ થઈ જશે

|

Dec 27, 2021 | 6:25 AM

Aaj nu Rashifal:સ્વાસ્થ્ય સારું રહેશે. વર્તમાન નકારાત્મક વાતાવરણથી પોતાને સુરક્ષિત રાખવું ખૂબ જ જરૂરી છે

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 27 ડિસેમ્બર: આજે વ્યાપાર સંબંધિત કાર્યમાં સકારાત્મક પરિણામ આવશે, ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને કામ કરવાથી સમસ્યાઓ હલ થઈ જશે
Horoscope Today Virgo

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કન્યા: બીજા પર ભરોસો રાખવાને બદલે તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને કામ કરવાથી આજે ઘણી સમસ્યાઓ હલ થઈ જશે. તેમજ સગા સંબંધી કોઈપણ વિવાદનો ઉકેલ લાવવાથી સંબંધોમાં ફરી મધુરતા આવશે.

કોઈપણ પ્રકારની મુસાફરીને મુલતવી રાખો, કારણ કે કોઈ નુકસાન થવાની સંભાવના છે. કોઈ પણ વ્યક્તિ સાથે કારણ વગર દલીલો થઈ શકે છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આજે પૈતૃક વ્યાપાર સંબંધિત કાર્યમાં સકારાત્મક પરિણામ આવશે. પરિવારના વરિષ્ઠ સભ્યોનો સહયોગ અને સલાહ તમને તમારા કામમાં મદદ કરશે. પરંતુ હવે નવી યોજના બનાવવાનો શ્રેષ્ઠ સમય નથી. ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો.

લવ ફોકસ- તમારા કાર્યક્ષેત્રના તણાવને તમારા ઘર પર હાવી ન થવા દો. જીવન સાથી અને બાળકો સાથે પણ થોડો સમય પસાર કરવો જોઈએ.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે. વર્તમાન નકારાત્મક વાતાવરણથી પોતાને સુરક્ષિત રાખવું ખૂબ જ જરૂરી છે.

લકી કલર -સફેદ
લકી અક્ષર – N
ફ્રેંડલી નંબર – 7

 

 

Published On - 6:06 am, Mon, 27 December 21

Next Article