Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 10 માર્ચ: તમારો અંતરઆત્મા તમને સાચા માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણા આપશે

|

Mar 10, 2022 | 6:07 AM

Aaj nu rahsifal: બીજાની વાતમાં ન આવીને તમારા મનના અવાજને પ્રાધાન્ય આપો. તમારો અંતરઆત્મા તમને સાચા માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણા આપશે. બેદરકારીના કારણે કેટલાક કામ ખોટા પડી શકે છે, જેની નકારાત્મક અસર તમારા પર પણ પડશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 10 માર્ચ: તમારો અંતરઆત્મા તમને સાચા માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણા આપશે
horoscope today scorpio

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃશ્ચિક

તમારું કોઈ પણ કામ પ્લાનિંગ અને સકારાત્મક વિચાર કરીને કરવું, તે તમને નવી દિશા આપશે. તેમજ જો ઘરમાં કોઈ સુધારણાની યોજના બની રહી હોય તો વાસ્તુના નિયમો અનુસાર કામ કરવું, તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પરંતુ બીજાની વાતમાં ન આવીને તમારા મનના અવાજને પ્રાધાન્ય આપો. તમારો અંતરઆત્મા તમને સાચા માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણા આપશે. બેદરકારીના કારણે કેટલાક કામ ખોટા પડી શકે છે, જેની નકારાત્મક અસર તમારા પર પણ પડશે.

વ્યવસાયિક કાર્યમાં સહકર્મીઓ અને જીવનસાથીના નિર્ણયને પ્રાધાન્ય આપો. કારણ કે તમે તમારા નિર્ણયને લઈને થોડાક મૂંઝવણમાં રહેશો. વધુ પડતો વિચાર કરવા માટે સમય કાઢવો પણ તમારા કામમાં અવરોધ લાવી શકે છે.

લવ ફોકસ- પ્રેમ સંબંધોમાં કોઈ પણ કારણસર ભાવનાત્મક અંતર આવી શકે છે. પતિ-પત્નીના સંબંધોમાં યોગ્ય સુમેળ રહેશે.

સાવચેતી- વધુ પડતું વિચારવું અને તણાવ લેવાથી માથાનો દુખાવો અને પેટ ખરાબ થવા જેવી સમસ્યાઓ વધી શકે છે. તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો.

 

લકી કલર – લીલો


લકી અક્ષર – m 


ફ્રેન્ડલી નંબર – 6

Next Article