Horoscope Today: દૈનિક રાશિફળ, ધનુરાશિ 29 ડિસેમ્બર: આજે તમને ગીફટ મળી શકે છે, પરિવાર અને મિત્રો સાથે મોજમસ્તી અને મનોરંજનમાં સમય પસાર થશે

|

Dec 29, 2021 | 6:10 AM

Aaj nu Rashifal: કાયદાકીય બાબતોમાં બેદરકાર ન રહો. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી વધુ સારું રહેશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, ધનુરાશિ 29 ડિસેમ્બર: આજે તમને ગીફટ મળી શકે છે, પરિવાર અને મિત્રો સાથે મોજમસ્તી અને મનોરંજનમાં સમય પસાર થશે
Horoscope Today Sagittarius

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

 

ધન રાશિ: આજે તમે કામમાં વ્યસ્ત રહેવા સિવાય પરિવાર અને મિત્રો સાથે મોજમસ્તી અને મનોરંજનમાં પણ સમય પસાર કરશો. તમારા દ્વારા કરવામાં આવેલ કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય વખાણને પાત્ર રહેશે. ગીફટ મળી શકે છે.

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

કાયદાકીય બાબતોમાં બેદરકાર ન રહો. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી વધુ સારી રહેશે. આર્થિક સંદર્ભમાં કોઈ નોંધપાત્ર સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે નહીં. તેથી રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓને સ્થગિત રાખવાની સલાહ આપવામાં આવે છે.

 

વ્યવસાય વિસ્તરણ યોજના પર કામ શરૂ થશે. નવી મશીનરી અથવા નવી ટેક્નોલોજી વગેરેનો ઉપયોગ કરવા માટેની કાર્ય પદ્ધતિ પર ચર્ચા થશે. ઓફિસમાં વાતાવરણ અને સંજોગો તમારા પક્ષમાં રહેશે.

 

લવ ફોકસ- પતિ-પત્ની પરસ્પર સમાધાન દ્વારા ઘરમાં ચાલી રહેલી કોઈપણ સમસ્યાનો ઉકેલ શોધી કાઢશે. પરિવારમાં પરસ્પર સંવાદિતા અને પ્રેમભર્યું વાતાવરણ રહેશે.

 

સાવચેતીઃ- વાયુ અને કબજિયાતની સમસ્યા રહેશે. પુષ્કળ પાણી પીવો અને યોગ કરવો પણ જરૂરી છે.

 

લકી કલર – કેસરી
લકી અક્ષર – L
ફ્રેંડલી નંબર – 8

Next Article