Horoscope Today-Libra: તુલા રાશિના જાતકોને આજે ધંધાકિય પ્રવૃતિમાં લિધાલા નિર્ણય ફાયદા કારક સાબિત થશે, જાણો આજનું ગોચર શું લાભ આપશે

|

Mar 28, 2022 | 6:07 AM

Aaj nu Rashifal: તમારી જાતને વ્યવસ્થિત રાખવાથી તમે સ્વસ્થ રહી શકશો. ભરપૂર શારીરિક ઉર્જા અને આત્મવિશ્વાસ રહેશે.

Horoscope Today-Libra: તુલા રાશિના જાતકોને આજે ધંધાકિય પ્રવૃતિમાં લિધાલા નિર્ણય ફાયદા કારક સાબિત થશે, જાણો આજનું ગોચર શું લાભ આપશે
Horoscope Today Libra

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

તુલા રાશિ

ધંધાકિય પ્રવૃતિમાં લિધાલા નિર્ણય ફાયદા કારક સાબિત થશે. તમને થોડા સમયથી ચાલી રહેલી કંટાળાજનક દિનચર્યામાંથી રાહત મળશે. આજે તમે કેટલાક નવા કાર્યો તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરશો.

ક્યારેક તમારો ગુસ્સો અને જીદ તમારા પરિવારને અસર કરી શકે છે. સકારાત્મક રહેવા માટે, ચોક્કસપણે માહિતીપ્રદ અને સારું સાહિત્ય વાંચવામાં થોડો સમય ફાળવો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

કાર્યક્ષેત્રમાં સંપૂર્ણ નિયંત્રણ રહેશે. પારિવારિક વ્યવસાયમાં તમારી મહેનતનું સારું પરિણામ મળશે. નોકરિયાત લોકો માટે પુષ્કળ કામ થશે. ઓવરટાઇમની પણ જરૂર પડી શકે છે.

લવ ફોકસઃ– ઘરની નાની-નાની વસ્તુઓને મોટી વાત ન બનવા દો. લગ્નેતર પ્રેમ સંબંધોમાં રસ ન લેવો.

સાવચેતી- તમારી જાતને વ્યવસ્થિત રાખવાથી તમે સ્વસ્થ રહી શકશો. ભરપૂર શારીરિક ઉર્જા અને આત્મવિશ્વાસ રહેશે.

શુભ રંગ – કેસરી

લકી અક્ષર – A

ફ્રેન્ડલી નંબર – 3

Next Article