Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 25 નવેમ્બર: વ્યાપારમાં મહેનત પ્રમાણે આજે તમને લાભ મળશે, નોકરિયાત વર્ગને બોજો જણાશે

Aaj nu Rashifal: તમે પૂરા આત્મવિશ્વાસ સાથે તમારા અન્ય કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 25 નવેમ્બર: વ્યાપારમાં મહેનત પ્રમાણે આજે તમને લાભ મળશે, નોકરિયાત વર્ગને બોજો જણાશે
Horoscope Today Leo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 6:31 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

સિંહ: છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મેળવીને તમે રાહત અને હળવાશ અનુભવશો અને તમે પૂરા આત્મવિશ્વાસ સાથે તમારા અન્ય કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. મહેનત પ્રમાણે તમને યોગ્ય પરિણામ પણ મળશે.

સ્પર્ધાત્મક કાર્યોમાં ઘણી મહેનત કરવી પડે છે. કારણ કે હારી જવાનો ડર મનમાં લાગી રહ્યો છે. જેના કારણે તમારામાં નકારાત્મક વિચારો પણ ઉત્પન્ન થાય છે. તમારા અહંકારને નિયંત્રણમાં રાખો અને અનુભવી વ્યક્તિની સલાહ લો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વ્યાપારમાં મહેનત પ્રમાણે તમને લાભ મળશે. અને તમામ પ્રવૃતિઓ સરળતાથી પૂર્ણ થશે. તમને સંપર્ક સ્ત્રોતો દ્વારા મહત્વપૂર્ણ પણ મળશે. પરંતુ નોકરી કરતા લોકોએ રજાઓમાં પણ તેમનું કામ પૂર્ણ કરવું પડશે.

લવ ફોકસઃ- જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. પરંતુ પરિવારના સભ્યોનો એકબીજા પ્રત્યે સંપૂર્ણ સહયોગ રહેશે.

સાવચેતી- તણાવને કારણે સ્નાયુઓમાં દુખાવો અને તાણ થઈ શકે છે. કસરત ધ્યાન માં પણ થોડો સમય વિતાવો.

લકી કલર- ગુલાબી લકી અક્ષર – P ફ્રેંડલી નંબર -5

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">