Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 03 માર્ચ: કોઈપણ પ્રકારની મુસાફરી મુલતવી રાખો, કારણ કે કોઈ સકારાત્મક પરિણામ મળવાની સંભાવના નથી

|

Mar 03, 2022 | 6:02 AM

Aaj nu Rashifal: પૈતૃક વ્યાપાર સંબંધિત કાર્યમાં સકારાત્મક પરિણામ આવશે. પરિવારના વરિષ્ઠ સદસ્યોનો સહયોગ અને સલાહ તમને કામકાજમાં મદદરૂપ થશે.આ સમયે ભાગીદારીના ધંધામાં પણ લાભદાયક સ્થિતિઓ બની રહી છે.

Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 03  માર્ચ: કોઈપણ પ્રકારની મુસાફરી મુલતવી રાખો, કારણ કે કોઈ સકારાત્મક પરિણામ મળવાની સંભાવના નથી
Horoscope Today Gemini

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મિથુન રાશિ

કોઈપણ કામમાં દિમાગની જગ્યાએ દિલના અવાજને પ્રાધાન્ય આપો. તમને નવી સંભાવનાઓ મળવાની છે. તમારી ક્ષમતાઓમાં આત્મવિશ્વાસ સાથે કામ કરવાથી તમારી ઘણી સમસ્યાઓ હલ થશે.

કોઈપણ પ્રકારની મુસાફરી મુલતવી રાખો. કારણ કે કોઈ સકારાત્મક પરિણામ મળવાની સંભાવના નથી. ઉલટાનું નુકસાનની સ્થિતિ સર્જાઈ રહી છે. તણાવને હાવી થવા ન દો, તે તમારી કાર્યક્ષમતા પર પણ અસર કરશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પૈતૃક વ્યાપાર સંબંધિત કાર્યમાં સકારાત્મક પરિણામ આવશે. પરિવારના વરિષ્ઠ સદસ્યોનો સહયોગ અને સલાહ તમને કામકાજમાં મદદરૂપ થશે. આ સમયે ભાગીદારીના ધંધામાં પણ લાભદાયક સ્થિતિઓ બની રહી છે.

લવ ફોકસ– વિવાહિત જીવનને ખુશ રાખવા માટે તમારો સહયોગ જરૂરી છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

સાવચેતી– સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ મહિલાઓએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. આ સમયે કોઈ પ્રકારનું ઈન્ફેક્શન થવાની સંભાવના છે.

લકી કલર – સફેદ
લકી અક્ષર-એ
ફ્રેન્ડલી નંબર-8

Next Article