AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 08 જાન્યુઆરી: કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ ચિંતાના ઉકેલને કારણે માનસિક શાંતિ રહેશે, ઓફિસમાં તમારી પ્રશંશા થઈ શકે

Aaj nu Rashifal: ધંધાકીય ગતિવિધિઓ ધીમી હોવા છતાં, તમે તમારી ક્ષમતા અને મહેનત દ્વારા તમારી આર્થિક સ્થિતિ જાળવી રાખશો

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 08 જાન્યુઆરી: કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ ચિંતાના ઉકેલને કારણે માનસિક શાંતિ રહેશે, ઓફિસમાં તમારી પ્રશંશા થઈ શકે
Horoscope Today Aquarius
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 6:01 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કુંભ: દિવસની શરૂઆત ખૂબ જ સકારાત્મક વિચારોથી કરો, તો આખો દિવસ સારી રીતે પસાર થશે. આજે, કોઈપણ લાંબા ગાળાની નફાની યોજના પર પારિવારિક ચર્ચા થઈ શકે છે. કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ ચિંતાના ઉકેલને કારણે માનસિક શાંતિ રહેશે.

આળસને કારણે કોઈ પણ કામને ટાળવાનો પ્રયાસ ન કરો. કારણ કે કોઈ અપ્રિય કે અશુભ સમાચાર મળવાથી તમારી કાર્યક્ષમતા પર પણ અસર પડી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં વધુ ધ્યાન આપવું જોઈએ.

ધંધાકીય ગતિવિધિઓ ધીમી હોવા છતાં, તમે તમારી ક્ષમતા અને મહેનત દ્વારા તમારી આર્થિક સ્થિતિ જાળવી રાખશો. નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે પાર્ટી સાથે વાતચીત શરૂ થઈ શકે છે. ઓફિસમાં તમારી ઉત્તમ કાર્ય વ્યવસ્થાને કારણે પણ તમારી પ્રશંસા થશે.

લવ ફોકસ- પારિવારિક સુખ-શાંતિ જળવાઈ રહેશે. પરંતુ પ્રેમ સંબંધોમાં સમય ન બગાડો અને તમારા કામ પર ધ્યાન આપો.

સાવચેતી- સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. ઉધરસ, શરદી અને તાવ જેવી સમસ્યાઓને અવગણશો નહીં.

લકી કલર- લાલ લકી અક્ષર – B ફ્રેંડલી નંબર – 2

સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">