AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

03 June 2026 રાશિફળ: નવી યોજનાઓ લાવશે મોટો આર્થિક ફાયદો, બાળકો તરફથી મળશે ખુશીના સમાચાર

તમારું ઉર્જા સ્તર ઊંચું રહેશે અને સાંજ પડતા સુધીમાં કોઈ મહત્વપૂર્ણ સલાહ કે સંપર્ક દ્વારા આવકના નવા સ્ત્રોત ઉભા થશે. કલા જગતના લોકો માટે સોનેરી તક.

| Updated on: Jun 03, 2026 | 8:05 AM
Share

આજનું રાશિફળ વીડિયો: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં.

મેષ રાશિ: તમારું ઉર્જાનું સ્તર ઊંચું રહેશે. વધારાના નાણાંને રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકાય છે.

વૃષભ રાશિ: આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેશે અને તમને પૂરતા પ્રમાણમાં ધન પ્રાપ્ત થશે. આજનો દિવશ ઊર્જાવાન રહેશે.

મિથુન રાશિ: તમે જે લોકોને ઓળખો છો, તેમના દ્વારા તમને આવકના નવા સ્ત્રોત મળશે. નવા વિચારો ફાયદાકારક સાબિત થશે.

કર્ક રાશિ: ખુશીથી ભરેલો સારો દિવસ છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો દિવસ છે. તેઓ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે.

સિંહ રાશિ: આખો દિવસ ભલે તમે ધનને લઈને સંઘર્ષ કરતા રહો પરંતુ સાંજના સમયે તમને ધન લાભ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં હોય તેમ છે.

કન્યા રાશિ: જેઓ કલા અને રંગમંચ (થિયેટર) વગેરે સાથે જોડાયેલા છે, તેમને આજે પોતાની કુશળતા બતાવવા માટે ઘણી નવી તકો મળશે.

તુલા રાશિ: નવી યોજનાઓ શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે. વેપારીઓ આજે વ્યવસાય કરતાં પોતાના પરિવારના લોકો વચ્ચે સમય વિતાવવાનું વધુ પસંદ કરશે.

વૃશ્ચિક રાશિ: જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમણે મગજ શાંત રાખવાની જરૂર છે. તમારો પ્રયાસ ચોક્કસપણે સકારાત્મક પરિણામ લાવશે.

ધન રાશિ: આજ તમારું સ્વાસ્થ્ય પૂરેપૂરું સારું રહેશે. આજે કોઈ પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થઈ શકે છે જે આર્થિક પક્ષને મજબૂત કરવા માટે તમને મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે.

મકર રાશિ: શારીરિક બીમારી સાજી થવાની ઘણી સંભાવનાઓ છે, વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેવાની આશા છે.

કુંભ રાશિ: આર્થિક પક્ષ મજબૂત થવાની પૂરેપૂરી સંભાવના છે. જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા, તો આજે તે પૈસા પાછા મળવાની આશા છે.

મીન રાશિ: ધ્યાન અને આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે. આજનો દિવસ તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને શક્ય છે કે અચાનક કોઈ અણધાર્યો નફો પણ મળે.

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
g clip-path="url(#clip0_868_265)">