રાજ્યસભામાં YSRCPના સંસદસભ્યે, કૃષિબિલની ચર્ચામાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો દર્શાવતા હોબાળો

|

Sep 20, 2020 | 2:03 PM

ખેતી સાથે જોડાયેલા બિલ રાજ્યસભામાં રજૂ થયા બાદ, તેના પરની ચર્ચામાં હોબાળો થયો. રાજ્યસભામાં કૃષિબિલ પરની ચર્ચામાં બોલતા, YSRCPના સાંસદ વી વિજયસાઈ રેડ્ડીએ કોગ્રેસનો ચૂંટણી ઢંઢરો દર્શાવતા હોબાળો મચ્યો હતો. વી વિજયસાઈ રેડ્ડીએ કૃષિ બિલની તરફેણ કરતા કહ્યુ હતુ કે, કોંગ્રેસ ખેડૂતોના નામે પાખંડ કરે છે. કોંગ્રેસે જે વચનો ચૂંટણી ઢંઢેરામાં આપ્યા હતા તેનો સમાવેશ […]

રાજ્યસભામાં YSRCPના સંસદસભ્યે, કૃષિબિલની ચર્ચામાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો દર્શાવતા હોબાળો

Follow us on

ખેતી સાથે જોડાયેલા બિલ રાજ્યસભામાં રજૂ થયા બાદ, તેના પરની ચર્ચામાં હોબાળો થયો. રાજ્યસભામાં કૃષિબિલ પરની ચર્ચામાં બોલતા, YSRCPના સાંસદ વી વિજયસાઈ રેડ્ડીએ કોગ્રેસનો ચૂંટણી ઢંઢરો દર્શાવતા હોબાળો મચ્યો હતો. વી વિજયસાઈ રેડ્ડીએ કૃષિ બિલની તરફેણ કરતા કહ્યુ હતુ કે, કોંગ્રેસ ખેડૂતોના નામે પાખંડ કરે છે.

કોંગ્રેસે જે વચનો ચૂંટણી ઢંઢેરામાં આપ્યા હતા તેનો સમાવેશ આ બિલમાં કરાયો છે. આમ છતા, કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરીને રોડ ઉપર ઉતારી રહીને રાજકારણ રમી રહી છે. જો કે YSRCP સાંસદ વી. વિજયસાઈ રેડ્ડીએ કોંગ્રેસ માટે ઉચ્ચારેલા કેટલાક શબ્દોને કારણે કોંગ્રેસના સાંસદોએ વિરોધ કર્યો હતો. જેના પગલા રાજ્યસભામાં હોબાળો મચ્યો હતો.

રાજ્યસભાના અધ્યક્ષસ્થાનેથી વિજયસાઈ રેડ્ડીએ ઉચ્ચારેલા કેટલાક વિવાદાસ્પદ શબ્દો રેકોર્ડ પરથી દુર કરાયા હતા. જો કે, કોંગ્રેસના આનંદ શર્માએ વિજયસાઈ રેડ્ડી માફી માંગે તેવો આગ્રહ સેવ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article