વોટ કરો, સેલ્ફી મોકલો: વોટ કર્યા બાદ સેલ્ફી મોકલીને ચમકો ટીવી નાઈન પર, આ 5 રીતે મોકલી શકો છો સેલ્ફી

|

Apr 22, 2019 | 12:27 PM

લોકસભાની 2019ની ચૂંટણીના 3 તબક્કામાં ગુજરાતની 26 સીટ પર મતદાનની પ્રક્રિયા 23 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. આ દિવસે તમે મતદાન કરીને ટીવી નાઈનમાં ચમકી શકો છો. લોકસભાની ચૂંટણીમાં મતદાન કરીને તમે પણ કિંગમેકર બની શકો છો. વધુમાં વોટ કર્યા બાદ તમારા નામ સાથે તેમજ સ્યાળીવાળી આંગળી સાથે તમારી સેલ્ફી અમને મોકલી શકશો. તમારો ફોટો […]

વોટ કરો, સેલ્ફી મોકલો: વોટ કર્યા બાદ સેલ્ફી મોકલીને ચમકો ટીવી નાઈન પર, આ 5 રીતે મોકલી શકો છો સેલ્ફી

Follow us on

લોકસભાની 2019ની ચૂંટણીના 3 તબક્કામાં ગુજરાતની 26 સીટ પર મતદાનની પ્રક્રિયા 23 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. આ દિવસે તમે મતદાન કરીને ટીવી નાઈનમાં ચમકી શકો છો.

લોકસભાની ચૂંટણીમાં મતદાન કરીને તમે પણ કિંગમેકર બની શકો છો. વધુમાં વોટ કર્યા બાદ તમારા નામ સાથે તેમજ સ્યાળીવાળી આંગળી સાથે તમારી સેલ્ફી અમને મોકલી શકશો. તમારો ફોટો અમે ટીવી પર બતાવીશું. અમારી વેબસાઈટ પર પણ તમારી સેલ્ફી અપલોડ કરી શકો છો.

કેવી રીતે સેલ્ફી અમને મોકલશો?

1. વોટ્સએપ નંબર: 90999 00199 પર તમારી સેલ્ફી મોકલો.

2.અમારી વેબસાઈટ પર જઈને તમે સેલ્ફી મોકલી શકો છો, www.tv9gujarati.in/votekarogujarat

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

3. votekarogujarat@gmail.com પર તમારા નામ સાથે સેલ્ફી અમને ઈમેઈલ પણ કરી શકો છો.

4. ફેસબુક પર તમારી સેલ્ફી અપલોડ કરીને tv9gujarati ને ટેગ કરો.

5. ટ્વિટર પર tv9gujarati ને ટેગ કરો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article