દિલ્હીમાં ત્રીજી વખત ઑડ-ઈવન યોજના થશે અમલી…કેટલાક નવા નિયમ સાથે મહિલાઓને મળશે છૂટ

|

Oct 12, 2019 | 1:35 PM

દિલ્હીમાં ત્રીજી વખત ઓડ-ઈવન યોજના કેટલીક નવી છૂટ સાથે લાગુ કરવામાં આવી રહી છે. નવા નિયમમાં મહિલાઓને છૂટ આપવામાં આવી છે. જો કે પહેલી વખતની જેમ CNG વાહનોને છૂટ મળશે નહીં. દિલ્હીના મુખ્યમંત્રીએ 12 ઓક્ટોબરે આ વાતની જાણકારી આપી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web […]

દિલ્હીમાં ત્રીજી વખત ઑડ-ઈવન યોજના થશે અમલી...કેટલાક નવા નિયમ સાથે મહિલાઓને મળશે છૂટ

Follow us on

દિલ્હીમાં ત્રીજી વખત ઓડ-ઈવન યોજના કેટલીક નવી છૂટ સાથે લાગુ કરવામાં આવી રહી છે. નવા નિયમમાં મહિલાઓને છૂટ આપવામાં આવી છે. જો કે પહેલી વખતની જેમ CNG વાહનોને છૂટ મળશે નહીં. દિલ્હીના મુખ્યમંત્રીએ 12 ઓક્ટોબરે આ વાતની જાણકારી આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

આ પણ વાંચોઃ એક દિવસમાં 3 ફિલ્મોએ 120 કરોડની કમાણી કરી તો મંદી ક્યાં છે: કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ

આ સાથે ટૂવ્હિલરને આ નિયમમાંથી છૂટ મળશે કે નહીં..તે વાતની જાણ હજુ કરી નથી. આ વખતે નિયમના લાગુ કરવામાં નિષ્ણાતની સલાહ લેવાની વાત કરી રહ્યા છે. દિલ્હીમાં 4થી 15 નવેમ્બર સુધી આ નિયમ લાગુ કરાશે. વર્ષ 2016માં પહેલી વખત કેજરીવાલ સરકારે આ યોજના લાગુ કરી હતી. પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા કેજરીવાલ સરકારે પ્રયોગ કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કયા નિયમ અનુસાર મહિલાઓને મળશે છૂટ
જો મહિલા એકમાત્ર કાર ચલાવતી હશે
કારમાં તમામ મહિલાઓ જ સવાર હશે
કારમાં મહિલા સાથે 12 વર્ષથી નાના બાળકો હશે
વાહનના નંબરના છેલ્લા આંકડાના આધારે ઓડ-ઈવનના નિયમને લાગુ કરાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે આ મુદ્દે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, મારા મત અનુસાર આ પ્રકારની કોઈ જરૂરિયાત લાવવી જોઈએ. અમે જે નવા રિંગ રોડ બનાવ્યા તેનાથી પ્રદૂષણમાં ઘટાડો થયો છે. અને આગામી યોજનાથી દિલ્હીને પ્રદૂષણ મુક્ત બનાવવામાં આવશે.

Next Article