AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું પશ્ચિમ બંગાળના બજારમાં જય શ્રીરામ બોલવાથી મહિલાની ધરપકડ કરાઈ, જાણો આ ખબર પાછળની હકીકત

મમતા બેનર્જી પણ જય શ્રીરામના નારા લગાવનારને બરાબરનો પાઠ ભણાવવા માટે મકકમ બન્યા છે અને તેઓના આ બાબતે વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે. રાજકીય માહોલ વચ્ચે એક મહિલાની ધરપકડની તસવીર ખુબજ વાયરલ થઈ રહી છે. આ તસવીરનો દાવો છે કે પશ્ચિમ બંગાળમાં આ મહિલાએ જાહેરમાં તેના પતિને શ્રીરામ કહેતા પોલીસે તેની ધરપકડ કરી છે. […]

શું પશ્ચિમ બંગાળના બજારમાં જય શ્રીરામ બોલવાથી મહિલાની ધરપકડ કરાઈ, જાણો આ ખબર પાછળની હકીકત
Follow Us:
| Updated on: Jun 16, 2019 | 11:37 AM

મમતા બેનર્જી પણ જય શ્રીરામના નારા લગાવનારને બરાબરનો પાઠ ભણાવવા માટે મકકમ બન્યા છે અને તેઓના આ બાબતે વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે. રાજકીય માહોલ વચ્ચે એક મહિલાની ધરપકડની તસવીર ખુબજ વાયરલ થઈ રહી છે. આ તસવીરનો દાવો છે કે પશ્ચિમ બંગાળમાં આ મહિલાએ જાહેરમાં તેના પતિને શ્રીરામ કહેતા પોલીસે તેની ધરપકડ કરી છે. હવે જોઈએ આ વાયરલ તસવીર સાચી છે કે ખોટી.

મમતા બેનર્જી પણ જય શ્રીરામના નારા લગાવનારને બરાબરનો પાઠ ભણાવવા માટે મકકમ બન્યા છે અને તેઓના આ બાબતે વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે. રાજકીય માહોલ વચ્ચે એક મહિલાની ધરપકડની તસવીર ખુબજ વાયરલ થઈ રહી છે. આ તસવીરનો દાવો છે કે પશ્ચિમ બંગાળમાં આ મહિલાએ જાહેરમાં તેના પતિને શ્રીરામ કહેતા પોલીસે તેની ધરપકડ કરી છે. હવે જોઈએ આ વાયરલ તસવીર સાચી છે કે ખોટી.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત
સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...
17 વર્ષની અભિનેત્રીના પરિવાર વિશે જાણો
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત

આ પણ વાંચો:  અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચનો ઉત્સાહ સાતમા આસમાને, ક્રિકેટ રસિયાઓએ ભારતના સમર્થનમાં બનાવ્યા TATTOO

વાયરલ તસવીર પર નજર કરીએ તો તેમાં એક મહિલાને ચારથી પાંચ મહિલા પોલીસ ટિંગાટોળી કરીને લઈ જઈ રહી છે. મહિલા પોલીસમાં અમુક મહિલાઓ સફેદ યુનિફોર્મમાં તૈનાત છે. જે પશ્ચિમ બંગાળ પોલીસની ઓળખ છે માટે આ તસવીર પશ્ચિમ બંગાળના જે કોઈ સ્થાનનું લાગે છે. જોકે આશ્ચર્યની વાત તો એ છે કે એક હિન્દી વેબસાઈટમાં પણ આજ અહેવાલ પ્રકાશિત થયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેના હેડિંગમાં લખ્યું હતું કે બજારમાં પતિ શ્રીરામ સિન્હાને અવાજ લગાવતા બંગાળ પોલીસે પત્નીની ધરપકડ કરવામાં આવી છે. બીજી બાજુ વાયરલ મેસેજની સાથે એક હિન્દી વેબસાઈટની ખબરને પોસ્ટ કરી લોકો દાવો કરી રહ્યા છે કે કોલકાત્તામાં ઉપાસના નામની મહિલાએ પતિને શ્રીરામ કહેતા તેની ધરપકડ થઈ. આમ એકબાદ એક પોસ્ટમાં આ દાવા થતા જોવા મળી રહ્યા છે. પરંતુ હકીકત શું છે તે સ્પષ્ટ ન હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વાયરલ તસવીરની તપાસ અમારી ટીમ દ્વારા શરૂ કરવામાં આવી અને સૌ પ્રથમ તો આ તસવીરને ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચમાં શોધવાનો પ્રયાસ કર્યો. ત્યારેજ એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટમાં વાયરલ તસવીર જોવા મળી જેનું હેડિંગમાં લખ્યું હતું કે બાળ વેપારના આરોપી ભાજપના લીડરની નેપાળ બોર્ડરથી ધરપકડ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ખાનગી વેબસાઈટનો આ અહેવાલ 1 માર્ચ 2017નો છે,તસવીરમાં જેની ધરપકડ થઈ છે તેનું નામ છે જૂહી ચૌધરી છે જે પણ અમને જાણવા મળ્યું. આ મહિલા પર બાળ વેપારનો આરોપ હતો. તમને જણાવી દઈએ કે આ ફોટોનો ઉપયોગ કરીને મમતા બેનર્જીએ શ્રીરામ બોલવા પર ધરપકડ કરાવી તેવો દાવો કરી દેવાયો છે જે બિલકુલ ખોટો છે. આ ન્યૂઝની સાથે છેડછાડ કરવામાં આવી છે અને લોકો તેને તપાસ્યા વગર જ સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">