મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ આગામી મુખ્યમંત્રી અંગે NCP પ્રમુખ શરદ પવારના સંકેત

|

Nov 15, 2019 | 11:42 AM

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના સસ્પેન્સ મુદ્દે NCP પ્રમુખ શરદ પવારે પ્રતિક્રિયા આપી છે. શરદ પવારે કહ્યું કે, સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ છે. અને જે પણ સરકાર બનશે તે પાંચ વર્ષ સુધી કામ કરશે.  Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે […]

મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ આગામી મુખ્યમંત્રી અંગે NCP પ્રમુખ શરદ પવારના સંકેત

Follow us on

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના સસ્પેન્સ મુદ્દે NCP પ્રમુખ શરદ પવારે પ્રતિક્રિયા આપી છે. શરદ પવારે કહ્યું કે, સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ છે. અને જે પણ સરકાર બનશે તે પાંચ વર્ષ સુધી કામ કરશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ મોદી સરકારના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનું અનોખું સ્વરૂપ, ભાવનગરમાં કર્યો તલવારરાસ

આ વચ્ચે શિવસેના, NCP અને કોંગ્રેસના નેતાઓએ શનીવાર એટલે આવતીકાલે રાજ્યપાલ પાસે મુલાકાતનો સમય માગ્યો છે. જો કે, ત્રણેય પાર્ટીએ આ સમય ખેડૂતોની સમસ્યા મુદ્દે ચર્ચા માટે માગ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તો NCPએ કહ્યું કે, 20 દિવસમાં મહારાષ્ટ્રને એક સ્થાયી સરકાર મળશે તેવો દાવો NCPએ કર્યો છે. NCP નવાબ મલિકે કહ્યું કે, આગામી મુખ્યપ્રધાન શિવસેનાના બનશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article