ચૂંટણીમાં પરિવારે કર્યું મતદાન પણ અમિતાભ બચ્ચન કેમ ન આવ્યા, જાણો કારણ?

|

Oct 21, 2019 | 2:27 PM

અમિતાભ બચ્ચનના પરિવારને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. લોકો પૂછી રહ્યાં છે કે શા માટે આ વખતે અમિતાભ બચ્ચન પરિવારની સાથે મતદાન કરવા માટે પહોંચ્યા નહીં?. તમને જણાવી દઈએ કે બચ્ચન પરિવાર જૂહુ બીચ ખાતેના પોલિંગ બુથ ખાતે મતદાન કરવા માટે પહોંચ્યો હતો. તેમાં આ વખતે અમિતાભ બચ્ચન જોવા મળ્યા નહોતા. Web […]

ચૂંટણીમાં પરિવારે કર્યું મતદાન પણ અમિતાભ બચ્ચન કેમ ન આવ્યા, જાણો કારણ?

Follow us on

અમિતાભ બચ્ચનના પરિવારને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. લોકો પૂછી રહ્યાં છે કે શા માટે આ વખતે અમિતાભ બચ્ચન પરિવારની સાથે મતદાન કરવા માટે પહોંચ્યા નહીં?. તમને જણાવી દઈએ કે બચ્ચન પરિવાર જૂહુ બીચ ખાતેના પોલિંગ બુથ ખાતે મતદાન કરવા માટે પહોંચ્યો હતો. તેમાં આ વખતે અમિતાભ બચ્ચન જોવા મળ્યા નહોતા.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર અને હરિયાણામાં કઈ પાર્ટીને કેટલી સીટ?, જાણો એક્ઝિટ પોલના આંકડાઓ વિશે!

શા માટે અમિતાભ બચ્ચન ના કરી શક્યાં પોતાના મતાધિકારનો ઉપયોગ?
અમિતાભ બચ્ચન સામાજિક મુદ્દાઓમાં હંમેશા સક્રિય રહે છે. તેઓ કોર્પોરેશનના મતદાનથી લઈને લોકસભાની ચૂંટણીમાં મત આપવા માટે આવે છે. સહપરિવાર તેઓ નજરે પડતા હોય છે અને લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરતાં હોય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ વખતે અમિતાભ બચ્ચની તબિયત ખરાબ હોવાથી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકયા નથી. મુંબઈમાં વિવિધ બોલીવુડ સ્ટાર્સ મતદાન માટે પહોંચ્યા હતા તેમાં અમિતાભ બચ્ચન નજરે પડ્યા નહોતા. આમ તબિયત સારી ન હોવાથી અમિતાભ બચ્ચન આ વખતે મહારાષ્ટ્ર લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શક્યા નથી. થોડા સમય પહેલાં તેમને હોસ્પિટલમાં દાખલ પણ કર્યા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article