CM ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના નવા કેબિનેટ મંત્રીઓ કોણ છે ? જાણો તેમની ઉંમર, સંપત્તિ, શૈક્ષણિક લાયકાત

|

Sep 16, 2021 | 4:45 PM

આખરે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થઈ છે. તો આવો, જાણીએ નવા મંત્રીઓ કયાં મતક્ષેત્રમાંથી આવે છે, તેમની શૈક્ષણિક લાયકાત કેટલી છે, તેમની ઉંમર કેટલી છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે.

CM ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના નવા કેબિનેટ મંત્રીઓ કોણ છે ? જાણો તેમની ઉંમર, સંપત્તિ, શૈક્ષણિક લાયકાત
Who are the new ministers of CM Bhupendra Patel's cabinet? Know their age, wealth, educational qualifications

Follow us on

આખરે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થઈ છે. તો આવો, જાણીએ નવા મંત્રીઓ કયાં મતક્ષેત્રમાંથી આવે છે, તેમની શૈક્ષણિક લાયકાત કેટલી છે, તેમની ઉંમર કેટલી છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે.

ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની વિશેષતાઓ

કેબિનેટમાં જ્ઞાતિનું સમીકરણઃ
7 પાટીદાર, 6 ઓબીસી, 5 આદિવાસી, 3 ક્ષત્રિય, 2 બ્રાહ્મણ તથા 1 દલિત અને 1 જૈન સામેલ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઝોન વાઇઝ મંત્રીઓઃ
દક્ષિણ ગુજરાત- 8, મધ્ય ગુજરાત- 7, સૌરાષ્ટ્ર-કચ્છ – 7 અને ઉત્તર ગુજરાત- 3

નવા મંત્રીઓનું શિક્ષણ :
10 કેબિનેટ મંત્રીમાંથી 4 એલએલબી અને 3 ધો.10 પાસ, 2 કોમર્સ ગ્રેજ્યુએટ અને 1 ડિપ્લોમા સિવિલ એન્જિનિયર

મંત્રીમંડળમાં મહિલાશક્તિઃ
માત્ર 2 મહિલાને સ્થાન, રૂપાણી કેબિનેટમાં હતી 1 મહિલા

જાણો નવા મંત્રીઓની ઉંમર, સંપત્તિ, શૈક્ષણિક લાયકાત

1) રાજેન્દ્ર ત્રિવેદી -વડોદરા (કેબીનેટ મંત્રી)
ઉંમર- 67 વર્ષ
અભ્યાસ- એલએલબી
સંપતિ-5.74 કરોડ

2) પુર્ણેશ મોદી-સુરત (કેબીનેટ મંત્રી)
ઉંમર- 56 વર્ષ
અભ્યાસ- બી.કોમ
સંપતિ-1.73 કરોડ

3) કનુભાઇ દેસાઇ-પારડી (કેબીનેટ મંત્રી)
ઉંમર- 70 વર્ષ
અભ્યાસ-એલએલબી
સંપતિ-4.35 કરોડ

4) અર્જુનસિંહ ચૌહાણ-મહેમદાબાદ (કેબીનેટ મંત્રી)

ઉંમર- 45 વર્ષ
અભ્યાસ-બી.કોમ
સંપતિ- 12.57 લાખ

5) ઋષિકેષ પટેલ-વિસનગર (કેબીનેટ મંત્રી)

ઉંમર- 61 વર્ષ
અભ્યાસ-ડિપ્લોમા સિવિલ
સંપતિ- 6 કરોડ

6) નરેશ પટેલ-ગણદેવી (કેબીનેટ મંત્રી)

ઉંમર- 53 વર્ષ
અભ્યાસ- 10 પાસ
સંપતિ-1.50 કરોડ

7) જીતુ વાઘાણી-ભાવનગર (કેબીનેટ મંત્રી)

ઉંમર- 52 વર્ષ
અભ્યાસ-એલએલબી
સંપતિ-4.5 કરોડ

8) કિરીટ રાણા -લિંબડી (કેબીનેટ મંત્રી)

ઉંમર- 57 વર્ષ
અભ્યાસ- 10 પાસ
સંપતિ-6.79 કરોડ

9) પ્રદીપ પરમાર-અસારવા (કેબીનેટ મંત્રી)

ઉંમર- 57 વર્ષ
અભ્યાસ- 10 પાસ
સંપતિ- 23 લાખ

10) રાઘવજી પટેલ-જામનગર ગ્રામ્ય (કેબીનેટ મંત્રી)

ઉંમર- 63 વર્ષ
અભ્યાસ-એલએલબી
સંપતિ-2.65 કરોડ

Published On - 4:34 pm, Thu, 16 September 21

Next Article