3 નેતા જેમણે મમતા બેનર્જીના કિલ્લામાં તિરાડ પાડી દીધી અને ભાજપને સીટો અપાવી

|

May 28, 2019 | 1:40 PM

મોદી-શાહના ચહેરા પાછળ પણ ત્રણ નેતાઓ છે જેના લીધે પશ્ચિમ બંગાળમાં ભાજપે મમતા બેનર્જીના કિલ્લામાં સેંધમારી કરી લીધી. ગયી ચૂંટણી કરતાં આ વખતે ભાજપે બંગાળમાંથી 18 સીટો વધારે મળી છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના આક્રમક પ્રચારને પહોંચી વળવા માટે અમિત શાહે કૈલાશ વિજયવર્ગીયને કમાન સોંપી હતી અને જેમને મમતા દીદીના કિલ્લામાં સેંધમારી કરી લીધી. કૈલાશ […]

3 નેતા જેમણે મમતા બેનર્જીના કિલ્લામાં તિરાડ પાડી દીધી અને ભાજપને સીટો અપાવી

Follow us on

મોદી-શાહના ચહેરા પાછળ પણ ત્રણ નેતાઓ છે જેના લીધે પશ્ચિમ બંગાળમાં ભાજપે મમતા બેનર્જીના કિલ્લામાં સેંધમારી કરી લીધી. ગયી ચૂંટણી કરતાં આ વખતે ભાજપે બંગાળમાંથી 18 સીટો વધારે મળી છે.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના આક્રમક પ્રચારને પહોંચી વળવા માટે અમિત શાહે કૈલાશ વિજયવર્ગીયને કમાન સોંપી હતી અને જેમને મમતા દીદીના કિલ્લામાં સેંધમારી કરી લીધી. કૈલાશ વિજયવર્ગીય મમતાની જેમ પોતાના આક્રમક સ્વભાવ માટે જાણીતા છે. 2015થી પ્રભારી તરીકે કૈલાશ વિજયવર્ગીયને પશ્ચિમ બંગાળમાં ઉતારી દેવાયા હતા. કૈલાશ વિજયવર્ગીય દરેક ભાજપના કાર્યકરો જે ઘાયલ થયા તેમના ઘરે ગયા હતા અને એ સાબિત કરવામાં સક્ષમ રહ્યાં છે પાર્ટી તેમની સાથે છે. આમ કાર્યકર્તાઓની ઉર્જામાં એક નવો સંચાર કૈલાશ વિજયવર્ગીયે કરી દીધો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચો:  આખા શહેરની સિસ્ટમને હેક કરીને હેકર માગી રહ્યો છે આટલા લાખ રુપિયા, 19 દિવસથી સિસ્ટમ છે ઠપ્પ

મુકુલ રૉયને પણ આ ત્રણ નેતામાંથી એક છે. જે ટીએમસીના સંસ્થાપક હતા અને કેવી રીતે ટીએમસી ચાલે છે વગેરે જ્ઞાન ધરાવે છે. તેઓ ભાજપે પોતાની સાથે લઈ લીધી અને રોયે ટીએમસી છોડી દીધી. ભાજપે ઈલેક્શન કમિટિના ઈન્ચાર્જ બનાવી દીધા અને કાર્યકર્તાઓની ફોજ બંગાળમાં મુકુલ રૉયે ઉભી કરી દીધી. આમ ટીએમસીના કાર્યકરોને ભગવા નેજા હેઠળ લાવવામાં મુકુલ રૉયનો મોટો હાથ છે જેના દ્વારા સરળતાથી ભાજપે બંગાળમાં મમતા દીદીના કિલ્લામાં તિરાડ પાડી દીધી.

TV9 Gujarati

ત્રીજા વ્યક્તિની વાત કરીએ તો તેનું નામ છે દિલીપ ઘોષ જે સંઘના પૂર્વ પ્રચારક રહી ચૂક્યાં છે. દિલીપ ઘોષને પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપવા માટે અમિત શાહને રાજી કૈલાસ વિજયવર્ગીયે કરાવ્યા અને તેના લીધે જ દિલીપ ઘોષે પોતાના સંચાલનથી નવા કાર્યકર્તાઓને ભાજપ સાથે જોડી દીધા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ આ ત્રણ નેતાઓની રણનીતિ બનાવી હતી તે યોગ્ય સાબિત રહી અને મમતા બેનર્જીના કિલ્લામાં તિરાડ પાડવામાં સફળતા મળી. અમિત શાહ અને મોદીની જોડી પાછળ રહીને આ ત્રણ નેતાઓએ બંગાળમાં સેંધમારી કરી દીધી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article