Video: જામનગરમાં કોંગ્રેસના નગરસેવિકાની દબંગાઇ

|

Jul 18, 2019 | 10:42 AM

જામનગર મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટર એટલી હદે ઉગ્ર બન્યા કે અધિકારીને ઉભું થવું પણ ભારે પડી ગયું. માહિતી અધિકાર અંતર્ગત માહિતી નહીં આપતા એસ્ટેટ શાખાના અધિકારી સામે કોંગ્રેસના નગરસેવિકાએ અધિકારીને ઉધડા લીધા હતા. છેલ્લા ત્રણ મહિનાથી માહિતી ન મળતાં મહિલાએ ટેબલ પરથી ફાઈલો ફેંકી અને અધિકારી સાથે બોલચાલી કરી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]

Video: જામનગરમાં કોંગ્રેસના નગરસેવિકાની દબંગાઇ

Follow us on

જામનગર મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટર એટલી હદે ઉગ્ર બન્યા કે અધિકારીને ઉભું થવું પણ ભારે પડી ગયું. માહિતી અધિકાર અંતર્ગત માહિતી નહીં આપતા એસ્ટેટ શાખાના અધિકારી સામે કોંગ્રેસના નગરસેવિકાએ અધિકારીને ઉધડા લીધા હતા. છેલ્લા ત્રણ મહિનાથી માહિતી ન મળતાં મહિલાએ ટેબલ પરથી ફાઈલો ફેંકી અને અધિકારી સાથે બોલચાલી કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: Video: અયોધ્યા રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

જાહેરાતના હોર્ડિંગ્સને લઈને મહિલા કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને 3 માસ જેટલો સમય થવા છતા પણ આ અંગેનો ઉકેલ ન આવતા આ પ્રકારે વર્તન કરવામાં આવ્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Next Article