વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વાયરલ તસવીરમાં સોનિયા ગાંધીના ચરણ સ્પર્શ કરી રહ્યાં છે તે તસવીર વિશેની જાણો સાચી હકીકત

|

Apr 13, 2019 | 11:42 AM

હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોનિયા ગાંધીના ચરણ સ્પર્શ કરતા હોય એ પ્રકારનો એડિટ કરેલો ફેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોના કેપશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોનિયા ગાંધીને કહે છે કે રાહુલ ગાંધીને કહો કે તે રૂ.72 હજાર અને 22 લાખ નોકરીની વાત ના કરે કારણ કે, નહીં તો મારે ફરી ગુજરાત […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વાયરલ તસવીરમાં સોનિયા ગાંધીના ચરણ સ્પર્શ કરી રહ્યાં છે તે તસવીર વિશેની જાણો સાચી હકીકત

Follow us on

હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોનિયા ગાંધીના ચરણ સ્પર્શ કરતા હોય એ પ્રકારનો એડિટ કરેલો ફેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ ફોટોના કેપશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોનિયા ગાંધીને કહે છે કે રાહુલ ગાંધીને કહો કે તે રૂ.72 હજાર અને 22 લાખ નોકરીની વાત ના કરે કારણ કે, નહીં તો મારે ફરી ગુજરાત જવું પડશે અને ત્યાંના લોકો પણ મારા જૂઠાણમાં નહીં ફસાય.

TV9 Gujarati

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

આ ફોટાની ખરાઈ કરતાં માલૂમ પડ્યું કે ખરેખર આ ફોટો 26 સપ્ટેમ્બર-2013નો છે જ્યારે ભાજપ દ્વારા ભોપાલ ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણીના ચરણ સ્પર્શ કર્યા હતા.

આ સાથે એવું પણ જાણવા મળ્યું કે આ જ ફોટાને ઘણી વખત અલગ-અલગ વ્યક્તિઓના ચરણ સ્પર્શ કરતાં હોય એ રીતે વાયરલ કરવામાં આવ્યો હતો. આ અગાઉ પણ હૈદરાબાદથી લોકસભાના સાંસદ ઓવૈસીનો પણ આ જ પ્રકારનો ફોટો વાયરલ થયો હતો. જ્યારે એક ફોટોમાં વડાપ્રધાન મોદી અકબરૂદીન ઓવૈશી અને એક ફોટોમાં સાઉદીના રાજાના ચરણ સ્પર્શ કરતાં હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article