વિધાનસભાની પેટાચૂંટણીનો ધમધમાટ તેજ, કોંગ્રેસે 5 ઉમેદવારો જાહેર કર્યા

|

Oct 12, 2020 | 9:08 PM

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનો ધમધમાટ તેજ છે. ત્યારે કોંગ્રેસ 5 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે અબડાસા, ધારી, મોરબી, ગઢડા અને કરજણ બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં અબડાસા બેઠક માટે શાંતિલાલ સંઘાણીને ટિકિટ અપાઇ છે. મોરબી બેઠક માટે જયંતિ પટેલને ટિકિટ આપી છે. જયારે ધારી બેઠક પર સુરેશ કોટડીયાની, ગઢડા […]

વિધાનસભાની પેટાચૂંટણીનો ધમધમાટ તેજ, કોંગ્રેસે 5 ઉમેદવારો જાહેર કર્યા

Follow us on

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનો ધમધમાટ તેજ છે. ત્યારે કોંગ્રેસ 5 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે અબડાસા, ધારી, મોરબી, ગઢડા અને કરજણ બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં અબડાસા બેઠક માટે શાંતિલાલ સંઘાણીને ટિકિટ અપાઇ છે. મોરબી બેઠક માટે જયંતિ પટેલને ટિકિટ આપી છે. જયારે ધારી બેઠક પર સુરેશ કોટડીયાની, ગઢડા બેઠક માટે મોહનભાઇ સોલંકીની, કરજણ બેઠક માટે કિરીટસિંહ જાડેજાની પસંદગી કરાઇ છે. હજુ 3 બેઠક પર કોંગ્રેસમાં મનોમંથન ચાલું છે. જેમાં ડાંગ, કપરાડા અને લિંબડી બેઠકનો સમાવેશ થાય છે.

 

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article