વિધાનસભામાં ફી મુદ્દે કોઈ ચર્ચા ન થતાં કોંગ્રેસે કર્યુ વૉકઆઉટ, ખાનગી શાળાઓની ફી મામલે મનમાની સામે વાલીઓમાં પણ રોષ

|

Sep 24, 2020 | 5:14 PM

રાજયમાં ખાનગી શાળાઓની ફી મામલે સરમુખત્યારશાહીને પગલે વાલીઓમાં રોષ છે. ત્યારે ફી મામલે વિધાનસભા ગૃહમાં કોઈ ચર્ચા ન થતાં વિપક્ષે ગૃહમાં હોબાળો કર્યો હતો અને ગૃહની કાર્યવાહી દરમિયાન વૉકઆઉટ કરી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસની માંગ છે કે ખાનગી શાળાઓ દ્વારા લેવાતી અસહ્ય ફી મામલે સરકારે કોઈ કડક કાર્યવાહી કરવી જોઈએ.   Web Stories View more […]

વિધાનસભામાં ફી મુદ્દે કોઈ ચર્ચા ન થતાં કોંગ્રેસે કર્યુ વૉકઆઉટ, ખાનગી શાળાઓની ફી મામલે મનમાની સામે વાલીઓમાં પણ રોષ

Follow us on

રાજયમાં ખાનગી શાળાઓની ફી મામલે સરમુખત્યારશાહીને પગલે વાલીઓમાં રોષ છે. ત્યારે ફી મામલે વિધાનસભા ગૃહમાં કોઈ ચર્ચા ન થતાં વિપક્ષે ગૃહમાં હોબાળો કર્યો હતો અને ગૃહની કાર્યવાહી દરમિયાન વૉકઆઉટ કરી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસની માંગ છે કે ખાનગી શાળાઓ દ્વારા લેવાતી અસહ્ય ફી મામલે સરકારે કોઈ કડક કાર્યવાહી કરવી જોઈએ.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:14 pm, Thu, 24 September 20

Next Article