વલસાડમાં વન અને આદિજાતિમંત્રી રમણ પાટકરનો બફાટ સામે આવ્યો છે. મંત્રીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં જ આ બફાટ કર્યો છે. તેમણે કહ્યું કે જીતુભાઈ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે આપણે તે ઓછા પૈસા આપતા હતા. ઓછા પૈસા આપતા હતા એટલે ઓછો વિકાસ થતો હતો. હવે આ વિસ્તારનો વિકાસ થશે. પાટકરે કોંગ્રેસના ધારાસભ્યોના મત વિસ્તારમાં ઓરમાયું વર્તન […]
Follow us on
વલસાડમાં વન અને આદિજાતિમંત્રી રમણ પાટકરનો બફાટ સામે આવ્યો છે. મંત્રીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં જ આ બફાટ કર્યો છે. તેમણે કહ્યું કે જીતુભાઈ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે આપણે તે ઓછા પૈસા આપતા હતા. ઓછા પૈસા આપતા હતા એટલે ઓછો વિકાસ થતો હતો. હવે આ વિસ્તારનો વિકાસ થશે. પાટકરે કોંગ્રેસના ધારાસભ્યોના મત વિસ્તારમાં ઓરમાયું વર્તન રખાતું હોવાનો આડકતરો સ્વિકાર કર્યો છે.