ભાજપમાં ભડકો! કેતન ઈનામદારના રાજીનામાનો મુદ્દો! સાવલી નગરપાલિકાના 16 થી વધુ અને તાલુકા પંચાયતના 17 સભ્યોએ આપ્યું રાજીનામું

|

Jan 23, 2020 | 7:23 AM

વડોદરામાં કેતન ઇનામદારના રાજીનામા બાદ રાજકારણ ગરમાયું છે. સાવલી નગરપાલિકાના 16થી વધુ ભાજપના સભ્યોએ રાજીનામાં આપી દીધા છે. નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સહિત 16થી વધુ સભ્યો પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. ધારાસભ્યની રજૂઆત સાંભળવામાં ન આવતા સભ્યોએ રાજીનામું આપ્યું છે. માત્ર નગપાલિકા જ નહીં સાવલી તાલુકા પંચાયતના 17 સભ્યોએ પણ રાજીનામું ધરી દીધું […]

ભાજપમાં ભડકો! કેતન ઈનામદારના રાજીનામાનો મુદ્દો! સાવલી નગરપાલિકાના 16 થી વધુ અને તાલુકા પંચાયતના 17 સભ્યોએ આપ્યું રાજીનામું

Follow us on

વડોદરામાં કેતન ઇનામદારના રાજીનામા બાદ રાજકારણ ગરમાયું છે. સાવલી નગરપાલિકાના 16થી વધુ ભાજપના સભ્યોએ રાજીનામાં આપી દીધા છે. નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સહિત 16થી વધુ સભ્યો પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. ધારાસભ્યની રજૂઆત સાંભળવામાં ન આવતા સભ્યોએ રાજીનામું આપ્યું છે. માત્ર નગપાલિકા જ નહીં સાવલી તાલુકા પંચાયતના 17 સભ્યોએ પણ રાજીનામું ધરી દીધું છે. ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા સાથે એકસાથે 17 સભ્યોએ પણ રાજીનામું આપી દેતા ભાજપમાં અંદરનો વિખવાદ ખુલ્લો પડી ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટમાં ક્રિકેટ ગ્રાઉન્ડની ખોદી કઢાઈ પીચ! સ્ટેડિયમનું નિકંદન કઢાતા ક્રિકેટ પ્રેમીઓમાં રોષ

Next Article