VIDEO: પ્રયાગરાજની હોટેલમાં એક શખ્સે કરી આત્મહત્યા! કારણમાં પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમનું લખ્યું નામ

|

Sep 09, 2019 | 11:31 AM

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક શખ્સે હોટલમાં આત્મહત્યા કરી. જેણે પોતાની આત્મહત્યા કરવા પાછળ પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમનું નામ લખ્યુ છે. મૃતકે હોટલના પંખા પર ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો અને પોલીસને મૃતક પાસેથી ચાર પાનાંની સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે દેશમાં આર્થિક મંદી અને ભ્રષ્ટાચાર માટે પી. ચિદમ્બરમ પર આક્ષેપ કર્યો છે અને પોતે […]

VIDEO: પ્રયાગરાજની હોટેલમાં એક શખ્સે કરી આત્મહત્યા! કારણમાં પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમનું લખ્યું નામ

Follow us on

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક શખ્સે હોટલમાં આત્મહત્યા કરી. જેણે પોતાની આત્મહત્યા કરવા પાછળ પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમનું નામ લખ્યુ છે. મૃતકે હોટલના પંખા પર ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો અને પોલીસને મૃતક પાસેથી ચાર પાનાંની સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે દેશમાં આર્થિક મંદી અને ભ્રષ્ટાચાર માટે પી. ચિદમ્બરમ પર આક્ષેપ કર્યો છે અને પોતે પણ આર્થિક સંકળામણમાં આવી મોતને વહાલુ કર્યુ હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસ તપાસ દરમિયાન મૃતક શખ્સ રિટાયર્ડ એરફોર્સનો કર્મચારી અને આસામ રાજ્યનો રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. હાલ તો પોલીસે મૃતકના પરિવાર જનોને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: એરપોર્ટના સ્ટોલ પર સેન્ડવીચમાંથી નીકળી જીવાત, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article