પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત પહેલાં અમેરિકાએ ફરીથી કહ્યું, કલમ 370 રદ્દ કરવી એ ભારતની આંતરિક બાબત છે

|

Aug 24, 2019 | 12:00 PM

ફ્રાન્સમાં G7 શિખર સંમેલનમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક પૂર્વે અમેરિકાએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મામલે ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકાએ ફરી એક વખત પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે કલમ 370 ને રદ્દ કરવી એ ભારતની આંતરિક બાબત છે. આ સાથે અમેરિકાએ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું છે […]

પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત પહેલાં અમેરિકાએ ફરીથી કહ્યું, કલમ 370 રદ્દ કરવી એ ભારતની આંતરિક બાબત છે

Follow us on

ફ્રાન્સમાં G7 શિખર સંમેલનમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક પૂર્વે અમેરિકાએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મામલે ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકાએ ફરી એક વખત પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે કલમ 370 ને રદ્દ કરવી એ ભારતની આંતરિક બાબત છે. આ સાથે અમેરિકાએ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું છે કે તેણે આતંકવાદ બંધ કરવો જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
આ પહેલીવાર નથી જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને ઠપકો આપ્યો છે. આ પહેલા 20 ઓગસ્ટે ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદનો ન આપવા કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર લગભગ 30 મિનિટ સુધી વાત કર્યા પછી ટ્રમ્પે ઈમરાન ખાન સાથે 12 મિનિટ વાત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટ્રમ્પે તેમને ભારત વિરુદ્ધ કાળજીપૂર્વક નિવેદન આપવા જણાવ્યું હતું. હકીકતમાં ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાની નેતાઓ દ્વારા ‘ભારત વિરોધી હિંસા માટે ઉગ્ર બોલાચાલી અને ઉશ્કેરણી’ નો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચન પોતાની કરોડોની સંપત્તિનું શું કરશે? જાણો શું કહ્યું બીગ-બીએ..


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article