કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને મોટો ઝટકો, ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી કરવાનો કર્યો ઈનકાર, જુઓ VIDEO

|

Aug 13, 2019 | 6:03 AM

કાશ્મીર મુદ્દે મધ્યસ્થીને લઈને હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યૂ ટર્ન લીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો છે અને મધ્યસ્થીનો ઈનકાર કરી દીધો છે. અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની અમેરિકી રાષ્ટ્રપતિની વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થઈ હતી. હવે ટ્રમ્પના આ નિવેદનથી […]

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને મોટો ઝટકો, ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી કરવાનો કર્યો ઈનકાર, જુઓ VIDEO

Follow us on

કાશ્મીર મુદ્દે મધ્યસ્થીને લઈને હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યૂ ટર્ન લીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો છે અને મધ્યસ્થીનો ઈનકાર કરી દીધો છે. અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની અમેરિકી રાષ્ટ્રપતિની વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થઈ હતી. હવે ટ્રમ્પના આ નિવેદનથી પાકિસ્તાનને વધુ એક ઝટકો મળ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો અનોખો કેસ! દર્દીના પેટમાંથી નીકળ્યું 5 કિલો મેટલ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article