ભારતીય છાત્ર સંસદના કાર્યક્રમમાં ઊંઝાના ધારાસભ્ય આશા પટેલને આદર્શ યુવા ધારાસભ્યનો એવોર્ડ થયો પ્રાપ્ત

|

Feb 28, 2020 | 2:51 PM

રાજ્યના એક ધારાસભ્યએ દેશમાં રોશન કર્યું છે ગુજરાતનું નામ. આ ધારાસભ્યનું નામ છે આશા પટેલ. ઊંઝાના ધારાસભ્ય આશા પટેલને આદર્શ યુવા ધારાસભ્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. દેશમાં કુલ 11 ધારાસભ્યોને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી ઊંઝાના ભાજપના ધારાસભ્યને આ સન્માન અપાયું છે. તો આદર્શ યુવા ધારાસભ્ય તરીકે સન્માન મેળવાનાર આશા પટેલે તેનો સમગ્ર […]

ભારતીય છાત્ર સંસદના કાર્યક્રમમાં ઊંઝાના ધારાસભ્ય આશા પટેલને આદર્શ યુવા ધારાસભ્યનો એવોર્ડ થયો પ્રાપ્ત

Follow us on

રાજ્યના એક ધારાસભ્યએ દેશમાં રોશન કર્યું છે ગુજરાતનું નામ. આ ધારાસભ્યનું નામ છે આશા પટેલ. ઊંઝાના ધારાસભ્ય આશા પટેલને આદર્શ યુવા ધારાસભ્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. દેશમાં કુલ 11 ધારાસભ્યોને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી ઊંઝાના ભાજપના ધારાસભ્યને આ સન્માન અપાયું છે. તો આદર્શ યુવા ધારાસભ્ય તરીકે સન્માન મેળવાનાર આશા પટેલે તેનો સમગ્ર શ્રેય જનતાને આપ્યો છે. એવોર્ડ જીતવાનો આનંદ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે આ મારો નહીં પરંતુ જનતાનો એવોર્ડ છે.

આ પણ વાંચોઃ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં 100 કરોડનો ખર્ચ થયો હોવાના આક્ષેપ અંગે વિજય રૂપાણીએ આપ્યો જવાબ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
Next Article