મુંબઈમાં ભાજપ-શિવસેના ગઠબંધનને 225 સીટ મળશે: પીયૂષ ગોયલ

|

Oct 21, 2019 | 4:18 AM

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. ભાજપ અને તેમની સહયોગી પાર્ટી સત્તા જાળવી રાખવા માટે પ્રયત્ન કરી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના નેતૃત્વવાળી મહાગઠબંધન અને કોંગ્રેસ રાકાંપા ગઠબંધનની વચ્ચે છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? […]

મુંબઈમાં ભાજપ-શિવસેના ગઠબંધનને 225 સીટ મળશે: પીયૂષ ગોયલ

Follow us on

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. ભાજપ અને તેમની સહયોગી પાર્ટી સત્તા જાળવી રાખવા માટે પ્રયત્ન કરી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના નેતૃત્વવાળી મહાગઠબંધન અને કોંગ્રેસ રાકાંપા ગઠબંધનની વચ્ચે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો માટે 235 મહિલાઓ સહિત 3,237 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે. મતદાન માટે 96,661 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જેની પર 6.5 લાખ કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે. મહારાષ્ટ્રમાં રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળોના 3 લાખથી વધારે કર્મીઓને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભાજપના નેતા અને કેન્દ્રીય રેલવે પ્રધાન પિયૂષ ગોયલે કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને 225 સીટ મળશે. વિપક્ષે તેમની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે, તેથી તે મુકાબલામાં દુર દુર સુધી નથી. જનતા વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન ફડણવીસનો પૂરો સાથ આપશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:17 am, Mon, 21 October 19

Next Article