ઝારખંડમાં ભાજપની હાર બાદ જાણો PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?

|

Dec 23, 2019 | 1:29 PM

ભાજપ માટે ઝારખંડથી માઠા સમાચાર આવ્યા છે. ભાજપના બદલે લોકોએ કોંગ્રેસ અને જેએમએમના ગઠબંધનને જીત આપી છે. આ જનાદેશ બાદ અમિત શાહે ટ્વીટ કર્યું છે. અમિત શાહે લખ્યું કે અમે ઝારખંડની જનતા દ્વારા આપવામાં આવેલા જનાદેશનું સન્માન કરીએ છીએ. ભાજપને જે પાચં વર્ષ માટે સેવા કરવાનો મોકો આપ્યો તે માટે હદયથી આભાર માનીએ છીએ. ભાજપ […]

ઝારખંડમાં ભાજપની હાર બાદ જાણો PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?

Follow us on

ભાજપ માટે ઝારખંડથી માઠા સમાચાર આવ્યા છે. ભાજપના બદલે લોકોએ કોંગ્રેસ અને જેએમએમના ગઠબંધનને જીત આપી છે. આ જનાદેશ બાદ અમિત શાહે ટ્વીટ કર્યું છે. અમિત શાહે લખ્યું કે અમે ઝારખંડની જનતા દ્વારા આપવામાં આવેલા જનાદેશનું સન્માન કરીએ છીએ. ભાજપને જે પાચં વર્ષ માટે સેવા કરવાનો મોકો આપ્યો તે માટે હદયથી આભાર માનીએ છીએ. ભાજપ પ્રદેશના વિકાસ માટે નિરંતર કટિબદ્ધ રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સિવાય અમિત શાહે ટ્વીટમાં પાર્ટીના કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો હતો.  બધા જ કાર્યકર્તાઓને અથાક પરિશ્રમ માટે અભિનંદન પાઠવ્યા છે. આમ ભાજપને મહારાષ્ટ્ બાદ ઝારખંડ પણ ગુમાવવાનો વારો આવ્યો છે.

 

 

પીએમ મોદીએ પણ કોંગ્રેસ અને જેએમેએમના ગઠબંધનને અભિનંદન ટ્વીટરના માધ્યમથી પાઠવ્યા છે.  આ સિવાય રાજ્યની સેવા કરવા માટે પણ ટ્વીટમાં તેઓએ ઉલ્લેખ કર્યો છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article