કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે, રાજનીતિ નહીં પણ પારિવારિક કાર્યક્રમમાં આપશે હાજરી

|

Sep 04, 2019 | 2:58 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું મોડીરાત્રે અમદાવાદમાં આગમન થયું છે. તેઓ પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદ આવ્યા છે.એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે ભાજપના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. પ્રદીપસિંહ જાડેજા, જીતુ વાઘાણી અને ગોરધન ઝડફિયા સહિતના નેતાઓએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અમિત શાહ પોતાના ઘરે ગયા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE […]

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે, રાજનીતિ નહીં પણ પારિવારિક કાર્યક્રમમાં આપશે હાજરી

Follow us on

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું મોડીરાત્રે અમદાવાદમાં આગમન થયું છે. તેઓ પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદ આવ્યા છે.એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે ભાજપના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. પ્રદીપસિંહ જાડેજા, જીતુ વાઘાણી અને ગોરધન ઝડફિયા સહિતના નેતાઓએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અમિત શાહ પોતાના ઘરે ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચોઃ મની લોન્ડરિંગ કેસમાં ડી.કે શિવકુમારની ધરપકડ બાદ એક સમર્થકે રડતા-રડતા પોતાના કપડા ફાડી વિરોધ નોંધાવ્યો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

Next Article