મોરબી: બેરોજગાર સમિતિના યુવાનોએ દિનેશ બાંભણીયાની આગેવાનીમાં પેટા ચૂંટણી માટે નોંધાવી ઉમેદવારી

|

Oct 13, 2020 | 5:27 PM

લિંબડી બેઠક પર ઉમેદવારી ફોર્મનો ઢગલો કર્યા બાદ મોરબીમાં પણ બેરોજગાર સમિતિના યુવાનો પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવા પહોંચ્યા. 124 યુવાનો પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. આ તમામ ઉમેદવારો મોરબી તાલુકા સેવા સદન ખાતે દિનેશ બાંભણીયાની આગેવાનીમાં પહોંચ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા. મોટી સંખ્યામાં ફોર્મ ભરીને વિદ્યાર્થીઓ અને શિક્ષિત યુવાનોની સમસ્યાઓ મામલે સરકાર પર […]

મોરબી: બેરોજગાર સમિતિના યુવાનોએ દિનેશ બાંભણીયાની આગેવાનીમાં પેટા ચૂંટણી માટે  નોંધાવી ઉમેદવારી

Follow us on

લિંબડી બેઠક પર ઉમેદવારી ફોર્મનો ઢગલો કર્યા બાદ મોરબીમાં પણ બેરોજગાર સમિતિના યુવાનો પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવા પહોંચ્યા. 124 યુવાનો પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. આ તમામ ઉમેદવારો મોરબી તાલુકા સેવા સદન ખાતે દિનેશ બાંભણીયાની આગેવાનીમાં પહોંચ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા. મોટી સંખ્યામાં ફોર્મ ભરીને વિદ્યાર્થીઓ અને શિક્ષિત યુવાનોની સમસ્યાઓ મામલે સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: સ્ટેચ્યૂ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે મુકાશે ખુલ્લુ, પ્રવાસીઓએ કરવું પડશે નિયમોનું પાલન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article