ઉદ્ધવ ઠાકરે: જે ખેલ ચાલી રહ્યો છે તેને દેશ જોઈ રહ્યો છે, જુઓ VIDEO

|

Nov 23, 2019 | 8:22 AM

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેના જે કરે છે તે દિવસના પ્રકાશમાં કરે છે. અમે લોકોને જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. જે રમત ચાલી રહી છે તેના પર આખા દેશની નજર છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપને ન તો મિત્રોની જરૂર છે, ન વિપક્ષની. આ લોકોએ હરિયાણા અને બિહારમાં પણ આવું જ કર્યું હતું. આજે જે બન્યું […]

ઉદ્ધવ ઠાકરે: જે ખેલ ચાલી રહ્યો છે તેને દેશ જોઈ રહ્યો છે, જુઓ VIDEO

Follow us on

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેના જે કરે છે તે દિવસના પ્રકાશમાં કરે છે. અમે લોકોને જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. જે રમત ચાલી રહી છે તેના પર આખા દેશની નજર છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપને ન તો મિત્રોની જરૂર છે, ન વિપક્ષની. આ લોકોએ હરિયાણા અને બિહારમાં પણ આવું જ કર્યું હતું. આજે જે બન્યું છે તે છત્રપતિ શિવજી મહારાજ પર સર્જિકલ સ્ટ્રાઈક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: એક ખેલાડી 1 સેકન્ડ દોડવા પર કમાઈ છે 7 કરોડ રૂપિયા! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article