2થી વધારે બાળકો તો સરકારી નોકરી નહીં, જાણો ક્યાં રાજ્યનો નિર્ણય?

|

Oct 22, 2019 | 11:47 AM

અસમમાં ભાજપની સરકારે એક અગત્યનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સરકારી નોકરી અંગે લેવામાં આવ્યો છે. અસમમાં એવા વ્યક્તિઓને સરકારી નોકરી નહીં આપવામાં આવે જેના 2થી વધારે બાળકો છે. આ નિયમ 1 જાન્યુઆરી, 2021ના રોજથી અમલમાં આવી જશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]

2થી વધારે બાળકો તો સરકારી નોકરી નહીં, જાણો ક્યાં રાજ્યનો નિર્ણય?

Follow us on

અસમમાં ભાજપની સરકારે એક અગત્યનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સરકારી નોકરી અંગે લેવામાં આવ્યો છે. અસમમાં એવા વ્યક્તિઓને સરકારી નોકરી નહીં આપવામાં આવે જેના 2થી વધારે બાળકો છે. આ નિયમ 1 જાન્યુઆરી, 2021ના રોજથી અમલમાં આવી જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સપ્ટેમ્બર, 2017માં અસમ વિધાનસભા દ્વારા જનસંખ્યા અને મહિલા સશક્ત્તિકરણ નીતિ પાસ કરવામાં આવી. આ નીતિ અનુસાર સરકારી નોકરી આવેદકમાંથી એ લોકો જ યોગ્ય હશે જેમના બે સંતાનો છે. જો 2થી વધારે સંતાનો હોય તેમને સરકારી નોકરી આપવામાં આવશે નહીં. આ સિવાય હાલના સરકારી કર્મચારીઓ દ્વારા પણ આ નીતિનું પાલન કરવાનું રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article