લોકડાઉનમાં લોકોને સરકારે શું આપ્યો લાભ? જાણો રાહત પેકેજની 10 મોટી વાત

|

Mar 26, 2020 | 12:30 PM

કોરોના વાઈરસના લીધે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ ફેક્ટરીઓ, ઉદ્યોગો બંધ થઈ ગયા છે. ખેડૂતોને ખેત પેદાશોના સક્ષમ ભાવ નથી મળી રહ્યાં. જેને લઈને સરકારે મહત્વની 10 જાહેરાત કરી છે.  જેનો લાભ દેશવાસીઓને મળી શકશે અને આ લોકડાઉન દરમિયાન તેઓ સારી રીતે નિર્વાહ કરી શકશે. જાણો સરકારના રાહત પેકેજની 10 સૌથી […]

લોકડાઉનમાં લોકોને સરકારે શું આપ્યો લાભ? જાણો રાહત પેકેજની 10 મોટી વાત

Follow us on

કોરોના વાઈરસના લીધે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ ફેક્ટરીઓ, ઉદ્યોગો બંધ થઈ ગયા છે. ખેડૂતોને ખેત પેદાશોના સક્ષમ ભાવ નથી મળી રહ્યાં. જેને લઈને સરકારે મહત્વની 10 જાહેરાત કરી છે.  જેનો લાભ દેશવાસીઓને મળી શકશે અને આ લોકડાઉન દરમિયાન તેઓ સારી રીતે નિર્વાહ કરી શકશે. જાણો સરકારના રાહત પેકેજની 10 સૌથી મોટી વાત..

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

આ પણ વાંચો :   પગપાળા વતન જતાં શ્રમિકો માટે લોકો કરી રહ્યાં છે હોટેલમાં જમવાની વ્યવસ્થા, જુઓ VIDEO

Next Article