Video: અલ્પેશ ઠાકોરનો ભાજપમાં જોડાવવાનો મામલો ગૂંચવાયો

|

Jul 17, 2019 | 1:07 PM

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનો ભાજપમાં જોડાવવાનો મામલો ગૂંચવાયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જૂનાગઢમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અલ્પેશ અને ધવલસિંહના ભાજપમાં જોડાવવા અંગે મારી પાસે કોઈ માહિતી નથી. અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશ અંગે કોઈ નક્કર માહિતી ન હોવાનો જીતુ વાઘાણીએ એકરાર કર્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE […]

Video: અલ્પેશ ઠાકોરનો ભાજપમાં જોડાવવાનો મામલો ગૂંચવાયો

Follow us on

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનો ભાજપમાં જોડાવવાનો મામલો ગૂંચવાયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જૂનાગઢમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અલ્પેશ અને ધવલસિંહના ભાજપમાં જોડાવવા અંગે મારી પાસે કોઈ માહિતી નથી. અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશ અંગે કોઈ નક્કર માહિતી ન હોવાનો જીતુ વાઘાણીએ એકરાર કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: TV અને ફિલ્મ જગતની અભિનેત્રીએ PM Modiને Twitter પર કર્યો આવો સવાલ

જીતુ વાઘાણીના આ નિવેદનથી અલ્પેશના ભાજપમાં જોડાવવા અંગે કોઈ નિર્ણય ન લેવાયો હોય તેવું જણાય છે. સુત્રોના જણાવ્યા મૂજબ અલ્પેશ જે.પી.નડ્ડાની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કરશે તેવી શક્યતાઓ હતી. અલ્પેશ દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અને ઠાકોર સેનાની કોર કમિટિની મીંટિગમાં ચર્ચા થયા બાદ ભાજપમાં જોડાવાનો નિર્ણય લેવાયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Published On - 1:05 pm, Wed, 17 July 19

Next Article