કૃષિબિલના મતદાન સમયે રાજ્યસભામાં ધાંધલ ધમાલ, રાજ્યસભાના અધ્યક્ષ વૈકયા નાયડુ લઈ શકે છે શિક્ષાત્મક પગલાં

|

Sep 20, 2020 | 7:35 PM

રાજ્યસભામાં કૃષિ બિલની ચર્ચાના અંતે મતદાન સમયે કેટલાક સાંસદોએ હોબાળો મચાવવાની સાથે વેલમાં ઘસી આવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. વેલમાં ધસી આવેલા સાંસદોએ બીલની કોપી ફાડીને ગૃહમાં ઉછાળી હતી. કેટલાક સાંસદોએ માઈક તોડી ફેકયા હતા. રાજ્યસભામાં હોબાળા સાથે ગૃહની ગરીમાનો ભંગ કરનારા સાસંદો સામે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વૈકયા નાયડૂ પગલા ભરી શકે છે. તુણમુલ કોંગ્રેસના […]

કૃષિબિલના મતદાન સમયે રાજ્યસભામાં ધાંધલ ધમાલ, રાજ્યસભાના અધ્યક્ષ વૈકયા નાયડુ લઈ શકે છે શિક્ષાત્મક પગલાં

Follow us on

રાજ્યસભામાં કૃષિ બિલની ચર્ચાના અંતે મતદાન સમયે કેટલાક સાંસદોએ હોબાળો મચાવવાની સાથે વેલમાં ઘસી આવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. વેલમાં ધસી આવેલા સાંસદોએ બીલની કોપી ફાડીને ગૃહમાં ઉછાળી હતી. કેટલાક સાંસદોએ માઈક તોડી ફેકયા હતા. રાજ્યસભામાં હોબાળા સાથે ગૃહની ગરીમાનો ભંગ કરનારા સાસંદો સામે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વૈકયા નાયડૂ પગલા ભરી શકે છે.

તુણમુલ કોંગ્રેસના સાસંદ ડેરેક ઓ બ્રાયન, કોંગ્રેસના સાસંદ રિપૂન બોરા, આપના સાંસદ સંજયસિંહ અને ડીએમકેના સાંસદ તિરુચિ શિવાને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશના ટેબલનું માઈક ખેચતા દેખાયા હતા. આ સાંસદોએ રાજ્યસભામાં વેલમાં ધસી આવીને સૂત્રોચ્ચારો કર્યા હતા. તો કૃષિ બિલની કોપી પણ ફાડીને તેના ટુકડાઓ ઉડાડ્યા હતા. ટીએમસી સાંસદે તો બુક ઉપાધ્યક્ષ ઉપર ફેકી હતી. અને એક તબક્કે ગૃહના સંચાલન માટે સ્થગિત કરવું પડ્યું હતું.

આ પણ વાંચોઃભારતને મળી મોટી સફળતા, ચીની સરહદ પર 6 નવા પહાડ પર કર્યો કબ્જો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article