ચોકીદાર ચોર છે ચોકીદાર ચોર છે…….રાહુલ ગાંધીને આ વાક્ય એટલું મોંઘુ પડ્યું કે કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને માફી માગવી પડી

|

May 08, 2019 | 9:31 AM

રાહુલે કહ્યું કે ભૂલથી મે આ ભૂલ કરી દીધી હતી. જે બદલ હું માફી ચાહુ છું. મારી ભૂલ બદલ માફીનામાને સ્વીકાર કરો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોર્ટની અવમાનના મામલામાં કોઈપણ શરત વિના સુપ્રીમ કોર્ટમાં માફી માગી છે. તે સાથે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું પણ દાખલ કર્યું હતું. સાથે કોર્ટ પાસે એવી વિનંતી પણ કરી કે […]

ચોકીદાર ચોર છે ચોકીદાર ચોર છે.......રાહુલ ગાંધીને આ વાક્ય એટલું મોંઘુ પડ્યું કે કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને માફી માગવી પડી

Follow us on

રાહુલે કહ્યું કે ભૂલથી મે આ ભૂલ કરી દીધી હતી. જે બદલ હું માફી ચાહુ છું. મારી ભૂલ બદલ માફીનામાને સ્વીકાર કરો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોર્ટની અવમાનના મામલામાં કોઈપણ શરત વિના સુપ્રીમ કોર્ટમાં માફી માગી છે. તે સાથે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું પણ દાખલ કર્યું હતું. સાથે કોર્ટ પાસે એવી વિનંતી પણ કરી કે તેમની વિરુદ્ધ ચાવી રહેલા અવમાનના તમામ મામલાઓ બંધ થવા જોઈએ. રાહુલ ગાંધીના સોગંદનામા પર 10 મેના દિવસે સુનાવણી થશે. મહત્વનું છે કે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના નામનો ઉપયોગ કરીને કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ માની લીધુ કે ચોકીદાર ચોર છે.

આ પણ વાચોઃ RTE હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ ન આપવામાં આવતા ખાનગી શાળાની દાદાગીરી વિરુદ્ધ વાલીઓ દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રદર્શન

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

TV9 Gujarati

 

રાહુલે પોતાના માફીનામમાં કહ્યું કે, કોર્ટનું અપમાન કરવાનો તેનો કોઈ ઈરાદો નહોતો અને ન તો ચાહીને આવું કર્યું. રાહુલે કહ્યું કે ભૂલથી મે આ ભૂલ કરી દીધી હતી. જે બદલ હું માફી ચાહુ છું. મારી ભૂલ બદલ માફીનામાને સ્વીકાર કરો. સાથે અવમાનનાના અન્ય મામલાઓને બંધ કરવાની પણ વિનંતી કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article