આજે જાહેર થઈ શકે છે, ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીની તારીખ

|

Sep 25, 2020 | 11:23 AM

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી જાહેર થયા બાદ કોગ્રેસના ધારાસભ્યોએ એક પછી એક આપેલા રાજીનામાથી ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીની તારીખ આજે જાહેર થઈ શકે છે. કેન્દ્રીય ચૂંટણી પંચ, આજે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીની સાથેસાથે દેશભરમાં વિધાનસભા અને લોકસભાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી માટેની તારીખ જાહેર કરશે. ગુજરાતમાં […]

આજે જાહેર થઈ શકે છે, ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીની તારીખ

Follow us on

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી જાહેર થયા બાદ કોગ્રેસના ધારાસભ્યોએ એક પછી એક આપેલા રાજીનામાથી ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીની તારીખ આજે જાહેર થઈ શકે છે. કેન્દ્રીય ચૂંટણી પંચ, આજે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે.
બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીની સાથેસાથે દેશભરમાં વિધાનસભા અને લોકસભાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી માટેની તારીખ જાહેર કરશે. ગુજરાતમાં વિધાનસભાની અબડાસા, ધારી, ગઢડા, લીમડી, કરજણ, ડાંગ, કપરાડા અને મોરબી બેઠક રાજીનામાના કારણે ખાલી પડેલી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચોઃકૃષિબીલના વિરોધમાં, મહેસાણા, વિસનગર, વિજાપુર, ઊંઝા એપીએમસી રહ્યાં બંધ

Published On - 11:22 am, Fri, 25 September 20

Next Article