AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તામિલનાડુને તબાહ કરનાર ‘ગાજા’ આવ્યુ તો હતું 3 મહિના પહેલા, પણ પીએમ મોદીને તેણે આજે હચમચાવ્યું, મોદીના પ્રવાસ પર ચાલ્યું #GoBackModi કૅમ્પેઇન : જુઓ PHOTOS

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એઇમ્સની હૉસ્પિટલનો પાયો મૂકવા તામિલનાડુના મદુરૈ પહોંચ્યા. પરંતુ મોદી મદુરૈ પહોંચે, તે પહેલા જ સોશિયલ મીડિયા પર તેમના પ્રવાસ વિરુદ્ધ #GoBackModi ટ્રેન્ડ કરવા લાગ્યું. ટ્વિટર યૂઝર્સે મીમ, કાર્ટૂન, ફોટો અને કેટલાક વીડિયો વડે પીએમ પર કટાક્ષ કર્યા અને તેમને દિલ્હી પરત ફરી જવાનું કહ્યું. તામિલનાડુના લોકોની આ નારાજગી ગાજા ચક્રવાતને લઈને […]

તામિલનાડુને તબાહ કરનાર ‘ગાજા’ આવ્યુ તો હતું 3 મહિના પહેલા, પણ પીએમ મોદીને તેણે આજે હચમચાવ્યું, મોદીના પ્રવાસ પર ચાલ્યું  #GoBackModi કૅમ્પેઇન : જુઓ PHOTOS
Follow Us:
| Updated on: Jan 27, 2019 | 11:14 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એઇમ્સની હૉસ્પિટલનો પાયો મૂકવા તામિલનાડુના મદુરૈ પહોંચ્યા.

પરંતુ મોદી મદુરૈ પહોંચે, તે પહેલા જ સોશિયલ મીડિયા પર તેમના પ્રવાસ વિરુદ્ધ #GoBackModi ટ્રેન્ડ કરવા લાગ્યું. ટ્વિટર યૂઝર્સે મીમ, કાર્ટૂન, ફોટો અને કેટલાક વીડિયો વડે પીએમ પર કટાક્ષ કર્યા અને તેમને દિલ્હી પરત ફરી જવાનું કહ્યું.

તામિલનાડુના લોકોની આ નારાજગી ગાજા ચક્રવાતને લઈને હતી. હકીકતમાં ગાજાના કારણે તામિલનાડુમાં લગભગ 3 લાખ લોકો બેઘર થઈ ગયા હતાં અને 11 લાખ વૃક્ષો પડી ગયા હતાં, પરંતુ મોદીએ ગાઝા વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓનો પ્રવાસ ન કર્યો. તેથી લોકોએ ટ્વિટર ઉપરાંત ફેસબુક પર પણ ગો બૅક મોદી ટ્રેંડ કરાવી દિધું.

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

સોશિયલ મીડિયા પર યૂઝર્સે જે તસવીરે પીએમના પ્રવાસ સમયે શૅર કરવામાં આવી, તેમાંથી કેટલીક તસવીરોમાં તર્કવાદી નેતા ઈવીઆર પેરિયારનું કાર્ટૂન પણ હતું, તો ભગવા રંગના જૅકેટમાં પીએમ પણ તેમાં નજરે પડતા હતા, જેમને કહેવામાં આવી રહ્યું હતું કે – પાછા ફરી જાઓ.

તમે પણ જુઓ લોકોએ કેવી રીતે #GoBackModi ટ્રેન્ડ કરાવ્યું :

[yop_poll id=847]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ
અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ
g clip-path="url(#clip0_868_265)">