બોલીવૂડ અભિનેતા સૈફ અને કરીનાનો પુત્ર તૈમૂર ગણપતિની જયકાર કરતો VIDEO વાઈરલ

|

Sep 10, 2019 | 4:26 PM

બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દિકરો તૈમૂર અલી ખાન હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલો રહે છે. 2 વર્ષના તૈમૂરના લાખો દિવાના છે. તેની એક ઝલક માટે ફેન્સ રાહ જોતા હોય છે. ત્યારે ગણેશ ચતુર્થી દરમિયાન તૈમૂરનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. તૈમૂર ગણપતિના તહેવારમાં મસ્ત નજર આવે છે. See more આ […]

બોલીવૂડ અભિનેતા સૈફ અને કરીનાનો પુત્ર તૈમૂર ગણપતિની જયકાર કરતો VIDEO વાઈરલ

Follow us on

બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દિકરો તૈમૂર અલી ખાન હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલો રહે છે. 2 વર્ષના તૈમૂરના લાખો દિવાના છે. તેની એક ઝલક માટે ફેન્સ રાહ જોતા હોય છે. ત્યારે ગણેશ ચતુર્થી દરમિયાન તૈમૂરનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. તૈમૂર ગણપતિના તહેવારમાં મસ્ત નજર આવે છે.

આ પણ વાંચોઃ નિલકંઠ વર્ણી વિશે વિવાદમાં જૂનાગઢમાં અખાડાના સાધુ અને સ્વામિનારાયણ સંતો વચ્ચે સમાધાન ચર્ચા

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કરિશમા કપૂરે પોતાના ઈન્સા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમા તૈમૂર અલી ખાન ગણેશજીનો જયકાર કરી રહ્યો છે. વીડિયોમાં તૈમૂર પોતાના મામા આદર જૈન સાથે છે. અને મસ્તી કરી રહ્યો છે.

Published On - 4:23 pm, Tue, 10 September 19

Next Article